________________
(૧૭) ૩૩. પપકતિકમઠકહેતાં પોપકાર કરવામાં શૂરવીર થવું. પોપકાર કરવાવાળા મનુષ્ય લોકેના નેત્રને અમૃતના અંજન સરખો પ્રિય લાગે છે.
૩૪. અંતરંગારિકવર્ગ-પરિહારપરાયણ–કહેતાં કામ, ક્રોધ, લોભ, માન, મદ, હર્ષ–આ છને શિષ્ટ પુરુ
એ અંતરંગ શત્રુ કહ્યા છે. પરસ્ત્રી ઉપર દુષ્ટ વિચારે કરવા તે કામ ૧, પારકાને તથા પિતાને કષ્ટને વિચાર
ર્યા વિના કોપ કરે તે કોલ. ૨, ગ્ય પાત્રને દાન ન દેવું અને નિષ્કારણ પરધન ગ્રહણ કરવું તે લેભ. ૩, કુળ, બળ, અધર્મ, રૂપ, વિદ્યાદિકને અહંકાર કરે તે મદ, ૪, દુષ્ટ અભિનિવેસ (આગ્રહ) ઉપર ચડવું–ચુક્તાયુક્તનું ન સમજવું તે માન. ૫, નિમિત્ત વિના બીજાને દુઃખ ઉત્પન્ન કરવા વડે કરીને તથા જુગાર, શિકારાદિ અનર્થ કાર્ય કરીને મનમાં ખુશી થવું તે હર્ષ. ૬, આ છને અંતરગના કટ્ટા શત્રુ જાણવા. આ છથી ઘણું દૂર રહેવું. તેને સમાગમ કરે નહિ.
૩૫. વીતેન્દ્રિયગ્રામ-કહેતાં પાંચે ઈન્દ્રિયોને વશ કરવી. અત્યંત આસક્તિના પરિવાર વડે કરીને સ્પર્શાદિ પાંચે ઈન્દ્રિયોના વિકારને રેકવા. અભક્ષ્યાદિ વસ્તુ ખાવાની લાલચ કરવી નહિ. ઈન્દ્રિોને વિજય ઉત્કૃષ્ટ સંપદા પમાડે છે. કહ્યું છે, કે
લા કથિત થા, ક્રિયાળામમ:. तज्जयः संपदा मार्गों, बेनेष्टं तेन म्गम्यता ॥