________________
( ૧૭૫ )
૧૩. વેષ... (ત્રંત્તાનુસાર–કહેતાં ધન અનુસાર વહ્યાભૂષણ પહેરવાં. ઘેાડુ ધન હાય અને ધનાઢયના જેવાં વસ્ત્ર પહેરવાથી તેમજ ધનાઢય હાય અને ગરીમના જેવાં વસ પહેરવાથી લઘુતા થાય છે, માટે પૈસા અનુસાર વેશ રાખવા.
૧૪, અભિધી ગુણૈયુ ત——કહેતાં બુદ્ધિના આઠ ગુણાથી યુક્ત બનવું. તે આઠ ગુણનાં નામ—
૧ શાસ્ત્ર સાંભળવાની ઈચ્છા. ૫ તેમાં તર્ક કરવા તે સામાન્યજ્ઞાન. ૨ શાસ્ત્ર સાંભળવું. ૬ અપેાદ્ધ કરવા તે વિશેષ જ્ઞાન. ૩ તેના અથ સમજવેા. ૭ અથવિજ્ઞાન–અર્થ નું જ્ઞાન કરવું. ૪ તે અને યાદ રાખવેા. ૮ તત્ત્વજ્ઞાન–આ વસ્તુ આમ જ છે એવા નિશ્ચય કરવા. ૧૫. શ્વાના ધમન્વહ'-કહેતાં નિરંતર ધર્મ ને સાંભળવા. હમેશાં ધર્મોને સાંભળનાર માણસને મનમાં ખેદ થયા હોય તા તે દૂર થાય છે, સારી ભાવના જાગે છે અને છેવટે અને લેકમાં સુખી થવાય છે.
૧૬,અજીણે ભાજનત્યાગી–કહેતાં પ્રથમનું ખાધેલું અનાજ વગેરે ખરાખર પચ્યું ન ડ્રાય તા નવીન લેાજનને ત્યાગ કરવા. સર્વ રોગનું મૂળભૂત-અજીણુ થયુ હોય ને લેાજન કરે તે અજીણુ ની વૃદ્ધિ થાય.
કહ્યું છે કે-(અજીણુ પ્રભવા રોગાઃ) રોગ માત્ર અજી ણુ માંથી ઉત્પન્ન થાય છે, તેથી બનતાં સુધી અણુ વાળા માણુસે ઉપવાસ કરી દેવા; જેથી એ ફાયદા થાય: અજીણુ નષ્ટ થાય ને કર્મની નિર્જરા થાય.