________________
(૧૭)
૬ અવર્ણવાદી ન ક્વાપિ–કહેતાં સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા વગેરે કેઈના પણ અવર્ણવાદ બલવલ નહિ. પારકા અવર્ણવાદ બોલવાથી ઘણું દોષ ઉત્પન થાય છે. વળી નીચ ગાત્ર બંધાય છે. કેઈના અવર્ણવાદ ન બોલવા તો પછી રાજા, પ્રધાન વગેરેના તે વિશેષ કરીને ન બલવા, કારણ કે તેથી પિસા તથા પ્રાણને પણ નાશ થવા સંભવ રહે છે.
૭. અનતિ વ્યક્તગુતે-કહેતાં જે ઘરમાં પેસવાનીકળવાના અનેક રસ્તા હોય, તેવા ઘરમાં રહેવું નહિ. કેમકે તેવા ઘરમાં રહેવાથી ચેર પ્રમુખને આવવાનું તથા સ્ત્રી આદિકને ગેરવર્તણૂક ચલાવવાનું સુગમ પડે છે. બીજા પણ ઘણા દેશે ઉત્પન્ન થાય છે. તેમજ વળી ચારે બાજુથી ઢાંકેલ હોય એવા સ્થાનમાં પણ રહેવું નહિ. કારણ અગ્નિ વગેરેના ઉપદ્રવને પ્રસંગે તેવા ઘરમાંથી નીકળવું તથા પેસવું ઘણું કઠિન થઈ પડે. માટે બહુ બારી-બારણાંવાળા અથવા એકદમ ચારે બાજુથી આચ્છાદિત હોય તેવા સ્થાનમાં રહેવું નહિ. વળી સારા પાડેશમાં રહેવું. ખરાબ પાડોશીની પાસે રહેવાથી, તેના બેટા આલાપસંલાપ સાંભળવાથી અને તેની ચેષ્ટા વગેરે જેવાથી આપણુમાં ગુણ હોય તે ચાલ્યા જાય છે અને બીજા દેષ ઉત્પન્ન થાય છે. -
૮, કૃતસંગ સદાચાર–કહેતાં ઈહલોક અને પરલેકમાં હિતકારી પ્રવૃત્તિવાળા જે મનુષ્ય હેય, તે સારા આચારવાળા કહેવાય, તેઓને સંગ કરે. સારા માણસના સંગથી અનેક પ્રકારના ગુણની પ્રાપ્તિ થાય છે, દુર્જનના સંગથી ગુણ હોય તે ચાલ્યા જાય છે. માટે નિર્ગુણીના સંગને ત્યાગ