________________
શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ વિષયરૂપ-ગુણ-સંગ્રહ થાય. કદાહ ન હોય, આ દષ્ટિમાં વત્તતે પ્રાણુ ગકથામાં બહુ પ્રેમ ધારણ કરે. આત્માને અનુચિત કાર્ય ન કરે. કોઈને સમજાવ્ય સમજે. પિતાનાથી અધિક ગુણવંતને વિનય કરે, પિતાનામાં ગુણહીનતા જુએ. સંસારના ભયથી ત્રાસ પામે, શિષ્ટ પુરુષના વચનને પ્રમાણ કરે. ખેટે આડંબર ન કરે.
૩ બલાદષ્ટિ આ દષ્ટિમાં શાસ્ત્રશ્રવણથી કાષ્ઠના અગ્નિ સરખે દઢ બાધ હોય. સિદ્ધાંત સાંભળવાની તીવ્ર ઈચ્છા કરે, જેમ કેઈ યુવાન પુરુષ ધનાઢ્ય અને સુખી હોય, વળી સુંદર સ્ત્રીએ યુક્ત હોય, તે જેમ દેવ-ગાંધર્વના ગીત-ગાન શ્રવણ કરવાની ચાહના કરે તેવી રીતે આ દષ્ટિવંત પ્રાણી તત્વજ્ઞાનશ્રવણની ચાહના કરે, વળી આ દષ્ટિવાળા વિનયવંત પણ હોય, શાશ્રવણથી હર્ષ પામે, શરીરે રોમાંચિત થાય. આ દૃષ્ટિમાં વતાં ધર્મકાર્યમાં પ્રાયઃ અંતરાય ન થાય. કારણ કે આ દષ્ટિમાં અનાચારને ત્યાગ હોય છે. - ૪ દીપ્રાદષ્ટિ–આ દષ્ટિમાં દીપકની પ્રભા સરખો બેધ હોય છે. મતલબ કે સૂકમ બેધ હોય છે. આ દષ્ટિમાં વર્તતે પ્રાણી ધર્મને માટે પ્રાણને તજે છે, પણ પ્રાણુત સંકટમાં પણ ધર્મને તજે નહિ. સંસાર ઉપર વિરાગભાવ ધારણ કરે, ભવાભિનંદિપણાને ત્યાગ થાય, ગુરુભક્તિ કરનારે બને. આ દષ્ટિમાં પણ સમકિત નહિ હોવાથી સૂમ બાધ ન હોય. છતાં પરિણામ ઘણા ઊંચા હોય છે.
ઉપરની ચાર દષ્ટિમાં સમ્યકૃત્વ હેતું નથી. - પ સ્થિરાઇધિ થવાથી આ દષ્ટિમાં સમ્યગ્દર્શન