________________
સઝાય સંગ્રહ
૩૨૩
અતિશય જ્ઞાની પર ઉપકારીઆ, સંયમ શુદ્ધ આચાર, સુર શ્રી શ્રીપાળ ભણી જા૫ આવીએ, ફરી સિદ્ધચક ઉદ્ધાર.
સુત્ર શ્રી. ૨ આંબલ તપવિધિ શીખી આરાધી, પડિકમણ દેય વાર, સુe અરિહંતાદિક પદ એક એકનું, ગણણું દેય હજાર.
સુ. શ્રી. ૩ પડિલેહણ દેય ટંકની આદરે, જિનપૂજા ત્રણ કાલ, સુ બ્રહ્મચારી વલી ભય સંથાર, વચન ન આલ પંપાલ.
મુ. શ્રી. ૪ મન એકાગ્ર કરી આંબીલ કરે, આ ચૈત્ર માસ, સુo સુદિ સાતમથી નવ દિન કીજીએ, પુનમે ઓચ્છવ ખાસ.
સુ. શ્રી. ૫ એમ નવ ઓલી એકાશી આંબલે, પૂરી પૂરણ હર્ષ, સુત્ર ઉજમણું પણ ઉદ્યમથી કરે, સાડાચારે ૨ વર્ષ. સુ. શ્રી. ૬ એ આરાધનથી સુખ સંપદા, જગમાં કીર્તિ થાય, સુત્ર રેગ ઉપદ્રવ નાસે એહથી, આપદા દૂર પલાય. સુશ્રી. ૭ સંપદા વધે અતિ સોહામણી, આણા હોય અખંડ, સુત્ર મંત્ર જંત્ર તંત્ર હતો, મહીમા જાસ પ્રચંડ. સુશ્રી ૮ ચકેશ્વરી જેહની સેવા કરે, વિમલેશ્વર વલી દેવ, સુઇ મન અભિલાષ પુરે સવી તેહના, જે કરે નવપદ સેવ. સુશ્રી ૯ શ્રીપાલે તેણી પરે આરાધીઓ, દૂર ગયે તસ રોગ, સુત્ર રાજસદ્ધિ દિન દિન પ્રત્યે વાધતે, મનવંછિત લહ્યો ભેગ.
સુત્ર શ્રી ૧૦