________________
૩૨૪
શ્રી જિનેન્ટાગમ-વિવિધ વિષયરૂપ–ગુણ-સંગ્રહ અનુક્રમે નવમે ભવે સિદ્ધિ પામશે, સિદ્ધચક્ર સુપસાય, સુo એણપરે જે નિત્ય નિત્ય આરાધશે, તસ જવાદ ગવાય,
સુ. શ્રી. ૧૧ સંસારી સુખ વિલસી અનુક્રમે, કરી કમને અંત, સુo ઘાતિ અઘાતિ ક્ષય કરી ભેગવે, શાશ્વત સુખ અનંત.
શ્રી. ૧ર એમ ઉત્તમ ગુરુ વયણ સુણી કરી, પાવન હુવા બહુ જીવ, સુe પદ્યવિજય કહે એ સુરતરુ સમે, આપે સુખ સદૈવ.
સુત્ર શ્રી. ૧૩