________________
૩૨૨
શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ વિષયરૂપ-ગુણ-સંગ્રહ ઈમ કહી પુત્ર-ભત્રીજ-બંધવ, દેવર-કાકા-પિતા, ઈમ નાતરા ષટ્ તુજ સાથે, રુદન કરતી ઉચ્ચ પતિ-પિતા બંધવ-જેઠ, સુમ-પિતરિ ઈણ પરે કહી, કુબેરદત્ત સુ સાધવી , નાતરા ઈણ પરે લહી. ૬
ભેજાઈ રે, શોક-માતા-સાસુ-વહુ, બડી માતા રે, ઈશું પરે ષ સગપણ લહું; તવ ભાષે રે, સાધ્વીને વેશ્યા ઈર્યું,
અસમંજસ રે, શું ભાષે છે એ કિડ્યું. ૭ કિશ્ય ભાષે લાજ ન રાખે, સાધ્વી વેશ્યાને કહે, મંજુષ માંહિ ઠવિય મેલ્યા, તેહ વિતક સબ કહે ઇમ સુણીય ગણિકા, લીયે સંયમ પાર પામી ભવતણે, સાવી ઈમ ઉપદેશ દીધે, કરી ઉપકાર અતિ ઘણે. ૮
સુણી પ્રભવ રે, ઈણી પરે સહુ સંસારમેં, સંબધે રે, એ સગપણ સંસારમેં; એકેકે રે, સગપણ દશ અડ ઈમ કહો,
ચિવું જણના રે, ગિણતા ઈમ બહેતર થયા. ૯ થયાં બહેતર ઈમ પડુત્તર, કહે જંબુકુમાર એ, સંસાર વિષય વિકાર ગિરુઆ, દુઃખના ભંડાર એક તેહ ભણે સંજમ હે પ્રભો, સુખ તિણ પરે હુલસે, કવિરાજ ધીરવિમલ સેવક, નવિમલ ઉપદિશે. ૧૦
શ્રી નવપદની સઝાય. શ્રી મુનિચંદ્ર મુનીશ્વર વંદીએ, ગુણવંતા ગણધાર, સુજ્ઞાની, દેશના સરસ સુધારસ વરસતા, છમ પુષ્કર જલધાર. શ્રી. ૧