________________
સજઝાય સ ગ્રહ
૩૧૩
સે મણ સાબુએ સાફ કર્યા છતાં, કયલાની કાલાશ ન જાય, ઉજજવલ નવી થાય. સંગત. ૭ ખરને નિર્મળ જલે નવરાવીએ, પણ રાખ દેખી તતકાલ, ધરે બહુ હાલ. સંગત. ૮ કાળા રંગનું કપડું લઈ કરી, રાતા રંગમાં બળે ઝળે, મટે નહી ડેળ.
સંગત ૯ ઝરમર ઝરમર મેહુલો વરસી રહ્યો, વનસ્પતિએ લીલી જણાય, જવાસે સુકાય, સંગત. ૧૦ કાગે હંસ તણી સેબત કરી, ચૂક્યું નહિ પિતાનું ચરિત્ર, જે જે એની રાત.
સંગત ૧૧ કસ્તુરીના ક્યારા માંહી રેપતા, નહિ જાય લસણ કેરી વાસ, દુષ્ટ જેની ભાસ.
સંગત. ૧૨ કસ્તુરી ને કપુરના ગંજમાં, કદી ડુંગળી દેટે કોય, સુગંધી ન હોય. સંગત) ૧૩ સતી સદ્ગણ વંતના સંગમાં, કુભારજાએ કર્યો રંગ, ખેટે જેને ઢંગ. સંગત. ૧૪ દુર્જને સજજનની સેનત કરી, પણ કપટ પણું નવી જાય, સીધે નવી થાય. સંગત. ૧૫ ગાઢ અજ્ઞાની જ્ઞાન પામે નહી, મળે સંત સમાગમ આમ, કહે મુનિ શ્યામ. સંગત. ૧૬
આધુનિક જમાનાને લગતી સઝાય
(રાગ પ્રભુ પારસનાથ સિધાવ્યાં) એક માસ કેડે માસ જાય, ત્યારે માતાને હર્ષ ન માય; પુત્ર ઉદરે રા નવ માસ, ત્યારે માતાને પહોંચી છે આશ. ૧