________________
૧૨ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપ-ગુણ-સંગ્રહ કાને ખીલા - ઘાલીયાજી, ગેપ કરે ઘર કમ વૈદ્ય તે વલી ઉગારીયાજી, સહી વેદના અતિ મમ:
ચઉનાળું વીરજી ૧૮ વરસ સાડા બાર લગેજી, કર્મ કર્યો સવી જેર; ચઉવિહાર તપ જાણજી, નીત કાઉસગ્ગ જિમ મેર.
ચઉનાણી વીરજી૧૯ હવે તપ સંકલન કર્યું છે, જે કીધા જિનરાય; બેઠા તે કદીએ નહીંછ, ગાયદુહીકાસણ કાય.
ચઉનાળું વીરજી ૨૦ સંગત વિષે સક્ઝાય તે લાલ બને અગ્નિ સંગથી, પણ રાતું રહે ક્ષણવાર, નીકળે જે બાર સંગત એને શું કરે, જેનું અંતર જાણે કઠોર
સંગત એને શું કરે. ૧ બારે મેઘ વરસે બહુ જોરથી, પણ મગશેલી ન ભીંજાય, અવર ગળી જાય
સંગત એને શું કરે. ૨ દુધ ઘી સાકરથી સીંચે સદા, લીંબડાની કડવાસ ન જાય, મધુર નવિ થાય. સંગત. ૩ ચંદન વૃક્ષના મૂળે વસી રહ્યા, ફણીધરે ન મૂક સ્વભાવ, જા ન પ્રભાવ, સંગત. ૪ પાણી માંહે પડ્યો રહે સર્વદા, કાળમીંઢ તણું એવું જોર, ભીંજાયે ન કેર. સંગત. ૫ આંધણ ઉકળતા માટે એરીયે, કણ કેરડું તે ન રંધાય, બીજા ચડી જાય. સંગત ૬