________________
સઝાય સંગ્રહ
૩૧૧
જલધિ તરણ ફળ એ હશે, તે તરશે સંસાર; યુગ જુગલ ફળ નવી લહું છે, તે કહે કરી ઉપગાર.
ચઉનાણ વીર૧૦ કહે પ્રભુ તે ફલ તેહને, ધર્મ દુવિધ કહું સંત; પ્રથમ માસું તીહાં કરીછે, વિચરે સમતાવંત,
ચઉનાણી વીરજી ૧૧ ઉતરતા ગંગાનદીજી, સુરત સહ ઉપસર્ગ સંબલ કંબલે વારીઓ, પૂર્વ ભવે વર્ગ.
ચઉનાળું વીરજી ૧૨ ચંડ કેસીયે સુર કીજી, પૂર્વ ભિક્ષુ ચરિત્ર સીંચી નયન સુધ્યાન ધરેજી, હવે મલે બ્રાહ્મણપુત્ર.
ચઉનાણુ વીરજી) ૧૩ નદી તીરે પ્રતિબધીયાજી, જિન પદી લક્ષણ દીઠ સામુદ્રિક જોઈ કહેજી, ઇંદ્ર થયે મન ઈ.
- ચઉના વીરજી ૧૪ સંગમ સુર અધમે કર્યો છે, બહુ ઉપસર્ગ સહંત દેશ અનાજ સંચર્યા, જાણ કરમ મહંત.
ચઉનાણી વિરજી ૧૫ વંતરીત સહે સીતથીજી, લેકાવધિ લહે નાણ પૂર્વકૃત કમેં નડયા છે, જેનાં નહી પરમાણ.
ચઉનાણી વિરજી ૧૬ ચમરે સરણે રાખીએજી, સુસુમારપુરી ધરી ધ્યાન, અનુક્રમે ચંદનબાલિકાજી, પ્રતિલાલે ભગવાન,
ચઉનાળું વીરજી ૧૭