________________
શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપ–ગુણુ–સંગ્રહ
થયા ધન્નો કાકઢી અણુગાર આ॰ પેાતા સર્વાર્થ સિદ્ધ માઝાર આ॰ નદી વાલુકા વીજિન નાણુ આ સહુ સઘને હાજો કલ્યાણ આ૦ ૧૪.
૩૦૬
આ
થયા પુરિમતાલ તીથ માઝાર આ રૂષભ જિનવર મુક્તિ કલ્યાણ નિરવાણુ આ૦ ૧૫.
આદિનાથ કૈવલનાણુ આ અષ્ટાપદ ઉપર
નયરી કપીલાપુરી માઝાર આ॰ વિમલનાથજિન ચાર કલ્યાણ આ૦ ધન્ય ધન્ય સૌરીપુરી અવતાર આ॰ તેમનાથિજન ઢાય કલ્યાણુ આ૦ ૧૬.
ધન ધન ગિરનારગિરિરાજ આ॰ તેમનાથજિન ત્રણ કલ્યાણુ આ પ્રભુ ખાલબ્રહ્મચારી ભગવાન આ॰ પ્રભુ પશુડા છેડાવી રાખ્યા નામ આ૦ ૧૭.
થયા જિલપુરી માઝાર આ॰ શીતલનાથજિન ચાર કલ્યાણ આ॰નયરી કૌશખીપુરી અવતાર આ॰ પદ્મપ્રભુજિન ચાર
કલ્યાણ આ૦ ૧૮.
ત્યાં સાવથી નયરી સ’ભવનાથ આ॰ થયા કલ્યાણક ચાર મનાહાર આ॰ ધન્ય નયરી મીથીલાપુરી માજાર આ મલ્ટિ નમીજિન આઠ કલ્યાણુ આ૦ ૧૯.
શાંતિ કુંથુ અર ચઢી જાણ આ॰ થયા. હત્યિણાપુરીમાં કલ્યાણુક માર આ એમ એકસે વીસ કલ્યાણક જાણા તેહ આ॰ થયા ચાવીશ તીથ કર તણા એહુ આ૦ ૨૦
વીસ જિન મુક્તિપુરી જાણું આ॰ કરે શિવસુંદરીનું આણુ