________________
વીશ તીર્થકરના કલ્યાણકની નગરીનું સ્તવન
૩૦૫
સવામ આ૦ વળી વિશાળ નયરી મજાર આ૦ ત્યાં છે જિનમંદિર ચાર આ૦ ૬.
વસે બાબુ ગોવિન્દચંદ્ર ધીર આ કરે સંઘની ભક્તિ મન સ્થિર આ સાત હાથ દેહ સુપ્રમાણ આ૦ વીર પ્રભુ પાવાપુરી નિરવાણ આ૦ ૭.
નયરી કુંડલપુરી અભિધાન આ૦ પ્રભુ ગૌતમ જન્મકલ્યાણ આ૦ નયરી રાજગૃહી સુવિશાલ આ પૂર્વે હુઆ શ્રેણીકભૂપાલા આ૦ ૮,
આ કલ્યાણક ચાર મને હાર આ૦ વિપુલાચલ વિસમા જિન ધાર આ૦ વીસ સમેતશિખર ગિરિરાજ આ દેખી દરિશણ સીધા મુજ કાજ આ ૯
ધન્નો શાલીભદ્ર અણગાર આ વૈભારગિરિ અણસણ સાર આ૦ ચાતુરમાસ ચૌદ વીર જાણ આ૦ રચીલું સમવસરણ સુધનાણુ આ૦ ૧૦.
ગુણશીલ વન અતિ વડવીર આ૦ ચૌદ સહસ મુનિ સમધીર આ૦ થયા શિવસુંદરી ભરથાર આ૦ વીર શિષ્ય પ્રથમ ગણધાર આ૦ ૧૧.
ધન ધન ક્ષત્રી કુલ અવતાર આ૦ રાજા સિદ્ધારથ કુલ શણગાર આ૦ માતા ત્રિશલા દેવી ઉર ભાણ આ૦ વીર જિનવર ત્રણ કલ્યાણ, આ૦ ૧૨.
થયા કાકંદી નયરી મઝાર આ સુવિધિ જિનવર ચાર કલ્યાણ આ૦ જાવજીવ કીયે પચ્ચખાણ આ૦ છતપ આંબેલ ગુણખાણ આ૦ ૧૩. २०