________________
३०४
શ્રી જિનેન્ટાગમ-વિવિધ-વિષયરૂ૫-ગુણ-સંગ્રહ
ત્રુટક-એકવીસમા નમીનાથ લંછન, નીલકમલ અતિ સુંદરૂ;
બાવીસમા શ્રી નેમિજાદવ, શંખ લંછન સુખકરૂ સર્ષ લંછન પાર્શ્વ જિનવર, વીર લંછન કેશરી;
મુની દયાસાગર કહે પ્રભુ, આશા પુર માહરી, ૬ ચોવીશ તીર્થકરના કલ્યાણકની નગરીનું સ્તવન
| (દેશી-સહીસંત એ ગિરિ સે)
ધનધન શીખર ગિરિરાજ આણંદ આજ અતિ ભલું રે, મુજ સીધ્યા સઘલા કાજ આ૦ ભાવે ભેટ્યા શ્રી ભગવાન આ૦ દિન દિન ચઢતે પરિણામ આ૦ ૧.
શ્રી ધર્મનાથ જિનભાણ આવે રતનપુરી હુઆ ચાર કલ્યાણ આ પ્રથમ રીષભજિન અવતાર આ૦ હુઆ કલ્યાણક ત્રણ મનોહાર આ૦ ૨,
અજિત સુમતિ અનંતપ્રભુ જાણું આ ક્રમે અભિનંદન ચાર કલ્યાણ આ૦ થયા અયોધ્યાનગરી મઝાર આ૦ શ્રી નાભિરાયા કુલ શણગાર આ૦ ૩.
નયરી કાશી બનારસી ધાર આ પાર્થ સુપાર્શ્વ કરયાણક , આઠ આવે ત્યાં સિંહપુરી શ્રેયાંસકુમાર આ૦ હુવા કલ્યાણક નિરુપમ ચાર આ૦. ૪.
વલી ચંદ્રાવતી ચંદ્રપ્રભુ જાણ આ૦ ભાગીરથ થીર કલ્યાણક ચાર આ૦ પંચનયરી ચંપાપુરી વારૂ આ૦ થયા બારમાં પ્રભુના દેદાર આ૦ ૫.
પ્રથમ પાટણપુર અભિરામ આe સુદર્શન સ્યુલીભદ્ર