________________
સમેતશિખરગિરિ પર મેક્ષે ગયાનું સ્તવન
૭૦૭
આ. મેં કર્મ કર્યા કેઈ કેટિ આ૦ અમને પણ આશા મેટી આ૦ ૨૧.
ધન ધન દિવસ ઘડી ખાસ આ પ્રભુ પુરે મારા મનડાની આશ આ૦ પામ વૃદ્ધિ કપુર સુપસાય આ૦ થયે પુર્ણયને ઉદય મહિમાય આ૦ ૨૨. શ્રી સમેતશિખરગિરિ પર મોક્ષે ગયા તેની વિગત
| દર્શાવતું સ્તવન સમેતશિખર જિન વંદીએ, મહટું તીરથ એહ રે, પાર પમાડે ભવ તણે, તીરથ કહીએ તેહ ૨. સમેત ૧ અજિતથી સુમતિનિણંદ લગે, સહસ મુનિ પરિવાર રે, પદ્મપ્રભુ શિવસુખ વય, ત્રણસે અડ અણગાર રે. સ. ૨ પાંચસે મુનિ પરિવાર શું, શ્રી સુપાશ્વ નિણંદ રે ચંદ્રપ્રભ શ્રેયાંસ લગે, સાથે સહસ મુર્ણદ ૨. સ. ૩ છ હજાર મુનિરાજશું, વિમલ જિનેશ્વર સિદ્ધા રે, સાત સહસશું ચૌદમા, નિજ કારજ વર કીધા રે. સ. ૪ એકસો આઠ સુધર્મ, નવસે શું શાંતિનાથ રે, કુંથુ અર એક સહસ શું, સાચો શિવપુર સાથ રે. સ૦ ૫ મલિલનાથ શત પાંચશું, મુનિ નમી એક હજાર રે, તેત્રીશ મુનિયુત પાસજી, વરિયા શિવસુખ સાર રે. સ૬ સત્તાવીશ સહસ ત્રણ, ઉપર ઓગણપચાસ રે, જિન પરિકર બીજા કેઈ, પામ્યા શિવપુર વાસ રે. સ. ૭ એ વિશે જિન એણે ગિરિ, સિદ્ધા અણસણ લેઈ રે; પદ્યવિજય કહે પ્રણમીજે, પાસ શામલાનું ચેઈય છે. સ. ૮