________________
૩૦૨
શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપ-ગુણ-સંગ્રહ ઘણુ કાલ પૂછ બહું માને, વલી સૂર્ય ચંદ્ર વિમાને; નાગ લેકે જાવે, તેના કષ્ટ નિવારે.
જિનછ પ્યારા...પાર્થ૦ ૪ યદુ સૈન્ય રહ્યું રણુ ઘેરી, જીત્યા નવિ જાવે વરી, જરાસંધ જરા મેલે, હરિ બલમાં ફેલે.
જિનછ ખારાપાW૦ ૫ નેમીશ્વર ચકી વિશાલી, અમ કરે વનમાળી, તુઠી પદ્માવતી બાલી, આપે પ્રતિમા પ્યારી.
જિન યારાપાશ્વ ૬ પ્રભુ પાશ્વની પ્રતિમા પૂછ, બલવંત જરા તવ ધ્રુજી; હેવણ છટકાવ જોતી, જરા જાય રેતી,
જિન પ્યારા પાર્શ્વ ૭ શંખ પુરીને સહુને જગાવે, શંખેશ્વર નામ ધરાવે, મંદિરમાંહે પધરાવે, શંખેશ્વર નામ ધરાવે,
જિન પ્યારા પાર્થ૦ ૮ પ્રભુજીને મહિમા છે અપરંપાર, કહેતાં નહિ આવે પાર મારા પ્રાણાધારા, વંદુ વારંવારા જિનછ પ્યારા...પાર્થે૦ ૯ બેહજાર તેની સાલે, અમરાવતીમાં ચોમાસું થાવે; અખંડ જાપ થા, સાત દિવસ ભાવે.
- જિનજી પ્યારા...પાર્થ૦ ૧૦ હિમાચલસૂરીશ્વરજી પસાએ, સહુ સંઘમાં હર્ષ ન માએ; રૂપ-ગુણ જીતેન્દ્ર પરિવાર, તેરા ગુણ ગાવે ભાવે.
જિન પ્યારા પાર્થ૦ ૧૧