________________
શંખેશ્વર પાર્શ્વનાથનું સ્તવન
૩૦૧
મક્ષીપારસને પણ એહી જ શીર૫ર સેહત રે, પુની જંઘામે પણ એહી જ લંછન જાણુ વામા ૧૨ એહની સેવા સુરવર સઘલા ભાવશું સારતા રે, વલી વલી વારતા વિઘો વ્યસનના વિસ્તાર સે સે સ્નેહી મગશી પાર્શ્વનાથને રે, કરશે કરશે એ સહી ભવભાવટ વિસ્તાર. વામા ૧૩ હું તે પ્રણમું પદપંકજ પ્રભુ પાસને રે, હેતે ગાયા ગાયા ગુણગણ આનંદપુર, આપ આપે મુજને મુક્તિવિમલ સુખ શાશ્વતું રે, જેથી થાશે થાશે ભવિયણના દુઃખ દૂર, વામા ૧૪
શંખેશ્વર પાશ્વનાથજીનું સ્તવન
શંખેશ્વરના વાસી જિનછ ચારા પાર્શ્વનાથને વંદન હમારા. પ્રભુનું મુખડું મલકે નયનેમાંથી વરસે અમૃતધારા...પાર્થ, પ્રભુની મૂરતી મનક મીલાકર દીલમેં,
ભક્તિ કી જ્યોત જગા કર ભજલે જિનછ ભાવે; દુર્ગતિ કદી ન આવે જિનપ્યારા, પાર્શ્વનાથને વંદન હમારા. ૧ દામોદર જિન મુખથી સુણી, નિજ આત્મ ઉદ્ધારને જાણું, અષાઢી શ્રાવક ભાવે જિન પ્રતિમા ભરાવે. જિનછ પ્યારા.
પાર્શ્વ ૨ ત્રણ કાલ ધુપ ઉવેખે, ઉપકારી શ્રી જિન સેવે; વૈમાનિક સર તે થા, પ્રતિમા ત્યાં લઈ જાવે.
જિનાજી મારા પાર્થ ૩.