________________
શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ—વિષયરૂપ–ગુણુ–સ'ગ્રહ
સૌકાર, વામા
વારણા લેતી ગાવતી અશ્વસેનના પુત્રને રે, માતી તાતી મુખથી કરતી સૌ ફરતી ફરતી કુંદડી કર જાણીને બેઉ જણે રે, જાલા તી લેતી નામને વારવાર; જુગ જુગ જુગ જુગ જીવા જયવતા જિનરાજજી, રૂ। । વિશ્વમે તુમ કેરા ઉપકાર. વામા૦ ગઢગઢ ગહેગડ ગડગડ ગાજતા ચમકતા જોરશું રે, વરસે જલધર જાણે જેહા પ્રલય કાલ; કારણુ વિષ્ણુ ક્રીમ કટકે ઝટકે એહવા મેહુલા રે, જો અવધિયે છે કમઠાસુર કેગાલ. વામા હાકી હલકારી કહે અહિપતિ રે તું પાપીયા રે, તુજને શિક્ષા નાઈ ઇહાં અંદર સુગરી ચાલ; એતા જિનજી સમતારસ કેરા ભંડાર છે રે, હૈ તા હશુશ્રુ તાહરી ચાલ કુચાલ. વામા૦ એહવા વયણ સુણીને ધગધગ ધગધગ ધ્રૂજીયેા રે, પરતખપેખે મે'. સહુએ કર્યાં આલપ'પાલ; પ્રભુના ચરણુ શરણુ વિષ્ણુ નહી માહરા છુટકે ૨, છાંડું છાંડું છાંડું મિથ્યા પરમ જંજાલ, વામા૦ ૧૦ સર સર સર સર સર સંકેલે સહુ મેઘને રે, જોડી અંજલિ પ્રાંજલિ જિનવરના નમે પાય;
ખામે કર જોડીને ખમો હું કરુણાનિધિ ૨, સમકિત પામી ખામી સાચા ભક્ત સાહાય, વામા૦ ૧૧ નસીને ખમીને નિજ નિજ નિજ નિજ સ્થાનકે ગયા રે; ત્યાંથી થાયા છે પ્રભુને અહિછત્ર સેલાણ;
૩૦૦
રે