________________
શ્રી મક્ષિમ ડન શ્રી પાર્શ્વનાથનું સ્તવનં
શ્રી મક્ષિમડન શ્રી પાર્શ્વનાથનુ સ્તવન ( રાગ–માતા ત્રિશલા ઝુલાવે પુત્ર પારણે) વામાનન વંદન ચાલે! ભવિયણ ભાવશુ' ?, તુમે ચાલે ચાલે મગશી પાર્શ્વનાથ; એહની યાત્રા કરતાં સ'ફટ સઘલા જાય છે રે, એ તા સાચા સાચા શિવનગરીના નાથ. વામા૦ જિનજી દીક્ષા લઇને વડતલ કાઉસગ્ગમ રહ્યો રે. આવ્યે ક્રમઠાસુર લઈ માટી મેઘની માલ; ગાજ્યા ગગને સઘને ગડગડ કરતા ઘુમતી ૨, દ્વામિની વિજલી ક્રમકે ચમકે ઝખ ઝખ કરતી જાલ. વામા વરસવા લાગ્યા વરસા મુશલ જેવી ધારશું રે, ક્ષણ મેં' જલથલ તે તિહાં ભૂપર એક જ થાય; પ્રભુની નાશિકા પાસે જલના છેલા આવીચે ૨. અવધિચે જોઇ અહિપતિ આવ્યેા પાય. વામા પ્રભુને વદી ખ'ધે લઇને ઉપાડીયા ૨, શીર પર સહસ્રા કરી રાકી જલની છાંટ; જય જય શબ્દ કરીને અદ્ભુત નાટક માંડીયા ૨, નાવા લાગ્યા મંગલ રવરવના તે થાય, વામા ઇંદ્રાણ્યા મલી ડમ ડેમ ઢમ ઢમ કરતી નાચતી કે, ધીંતા ચીંતાક તાક મૃદંગના ભાંકાર; વીણા વાગે રણુઅણુ રઝણુ રણુઅણુ વાદળું રે, પુની તાલ કંસાર ને ભુંગલના સાંકાર, વામા॰ રુમઝુમ રુમઝુમ રુમઝુમ ઢમકી દઇને નાચતી રે. મ મ મ મ મ છૂમ ઘુઘરીના ઘમકાર;
૨૯૯
૧
૨
3