________________
૨૮
શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપ–ગુણુ–સ ગ્રહ
આફ્રિ જિનમડલ-અખ'ડલની પરે, ભક્તિ શક્તિ અનુસાર કરદા, શહેર વડાદરામાં સંગીત સહે, પ્રભુજીણુ ગાઈ કરે છે આન’દા. તેમીશ્વર૦ ૬
મહાવીરસ્વામિનું સ્તવન,
મને ઉપકારી વીર પ્રભુ સાંભરે રે, મારા દર્શનના દાયક દેવ રે; મને મુકીને મુક્તિમાં સંચર્યાં રે, હવે કોની કરીશ હુંતે। ભક્તિ રે. મને ઉપગારી વી૨૦ ૧
મારા હૈયાના હાર પ્રભુ વીરજી રે,
રાખી તડફડતા દાસ થયા સિદ્ધ રે, મને ઉપગારી૦ ૨ ગાયમ ગાયમ કેનાર ગયા મુક્તિમાં ક
કહું કાની આગલ થઇ દુઃખ રે. મને ઉપકારી૦ ૩ ગયા ત્રિપદી સુણાવનાર મુક્તિમાં રે;
કાણુ પ્રશ્નની ઢાલશે ભૂલ ૨. મને ઉપકારી ૪ આલે ગૌતમ વેણુ એમ રાગથી રે;
ઘડીભરમાં વીચરુ પ્રભુ વેણુ રે. મને ઉપકારી પ પ્રભુ વીતરાગ રાગને ટાલતા રે;
રાગ હાતા ન કૈવલજ્ઞાન રે, મને ઉપકારી દ એમ ભાવી ગૌતમ થયા કેવલી રે;
દેવ આચ્છવ કરે ગુણુ ગાન હૈ. મને ઉપકારી છ નમે ગૌતમ વીર પદ્મ પદ્મને રે;
પામી હૈાશે દીવાળીનું પરવ રે, મને ઉપકારી ૮
ન