________________
૨૯૭
શ્રી મૌનએકાદશી સ્તવન શ્રી વિજયાનંદસૂરિ રાજા, ગુરુ લક્ષમીવિજય મહારાજા રે,
હતા જ્ઞાન દાન દાતારી. આ૦ ૧૧ તસ હંસ શ્રી તપગુણ ગાવે, પ્રતિદિન થવાને ચહાવે રે,
જગજીવન જિન આભારી. આ, ૧૨ શ્રી મૌન એકાદશી સ્તવન,
(રાગ જય જ્યન્તી) [ સુર ગુણ ઇદ મધુર વનિ ઈદ-એ ચાલ.] નેમીશ્વર કહે સુણો ગોવિંદ, મૌન એકાદશી મહિમા અમદા દેઢિસે કલ્યાણક નેવું જિનનાં, જાપ જપી કાપે કર્મના ફંદા.
| નેમીશ્વર૦ ૧ એકાદશી દિન મૌન ધરી કરે, પાપ ઔષધસમ પૌષધ ઉંદ; પારણે ઉત્તર પારણે કરવું, એકાસણું હરવા ભાવ ફંદા,
નેમીશ્વર૦ ૨ પિષહ પાળી દેવ જુહારી, ફલ હૈ ફલ લેવા અમદા, જ્ઞાન પૂજન સાધુ સંવિભાગ કરે, જેહથી મટે ભાવ અટવી અઢંદા.
નેમીશ્વર૦ ૩ અગીયાર વર્ષ પૂર્ણ કરી વ્રત, બાર વ્રત બાર અંગ અહંક્રા, તેમની ભાવના કારણે બારમેં, વર્ષે ઉજમણું કરે તમે બંદા.
| નેમીશ્વર૦ ૪ અગીયાર અંગાદિ શાસ્ત્ર લખાવી, વાત્સલય કરે સાધર્મિક વૃંદા હંસ પર જિનવાણું દુધ પી, કૃષ્ણ કહે ધન્ય ધન્ય જિનચંદા.
નમીશ્વર૦ ૫