________________
છ અઠ્ઠાઈનું સ્તવન
૨૮૭
ઉત્તરાધ્યયન ટીકા કહે રે, એ દેય શાશ્વતી યાત્ર કરતા દેવ નંદીશ્વરે રે, નર નિજ ઠામ સુપાત્ર છે. ભ૦ ૭
ઢાળ બીજી અષાઢ ચોમાસાની અાઈ, જિહાં અભિગ્રહ અધિકાઈ કૃષ્ણ કુમારપાળ પરે પાળે, જીવદયા ચિત્ત લાઈ રે.
પ્રાણી ! અઠ્ઠાઈ મહત્સવ કરીએ.
સચિત્ત આરંભ પરિહરિએ છે. પ્રાણ૧ દિશિગમન તજે વર્ષો સમયે, ભલયાભફય વિવેક અછતી વસ્તુ પણ વિરતિએ,બહુફલ વંકચૂલ સુવિવેકરે. પ્રા. ૨ જે જે દેહે ગ્રહીને મૂક્યા, જેહથી તે હિંસા થાય પાપ આકર્ષણ અઢતી જેગે, તે જીવ કર્મ બંધાય છે. પ્રા. ૩ સાયક દેહના જીવ જે ગતિમાં, વસીયા તસ હેય કર્મ રાજા રંકને કિરીયા સરીખી, ભગવતી અંગને મર્મ છે. પ્રા. ૪
માસી આવશ્યક કાઉસગ્ગના, પંચ શત માને ઉસાસા તપની આયણ કરતાં, વિરતિધર્મ ઉજાસ રે. પ્રા. ૫
ઢાળ ત્રીજી ( જિન રયજી દશ દિસિ નિમલતા ધરે ) કાર્તિક સુદિમાંજી ધર્મ વાસર અડ ધારીએ, તીમ વલી ફશ્િણેજી, પર્વ અાઈ સંભારીએ; ત્રણ અાઈજી, ચઉમાસી ત્રણ કારણે ભવિ જીવનાજી પાતિક સર્વ નિવારણે. ૧.
નિવારણ પાતક તણું એ જાણી, અવધિજ્ઞાને સુરવરા, નિકાય ચારના ઇદ હર્ષિત, વદે નિજ નિજ અનુચર,