________________
૨૮૬
શ્રી જિતેન્દ્રાગમ-વિવિધ વિષયરૂપગુણ—સ”ગ્રહ
(૧) છ અઠ્ઠાઇનુ` સ્તવન ( નવ ઢાળ ) દાહા
શ્રી સ્યાદ્વાદ શુદ્ધોદધિ, વૃદ્ધિ હેતુ જિનચ'ă; પરમ પંચ પરમેષ્ઠિમાં, તાલુ ચરણુ સુખકંદ. ત્રિગુણ ગાચર નામ જે, સુબુદ્ધ ઇશાન માને જેહ; થયા લેાકેાત્તર તત્ત્વથી, તે સર્વે જિન ગેહ. પાઁચ વણુ અરિહંત શું, પંચ કલ્યાણક ધ્યેય; ષડ્ અટ્ટાઇ સ્તવના રચુ, પ્રણમી અનત ગુણગેહ. ઢાળ પહેલી
૧
( કપૂર હાય અતિ ઉલા રે–એ દેશી ) ચૈત્ર માસ સુદિ પક્ષમાં ૨, પ્રથમ અઠ્ઠાઇ સજોગ જિહાં સિદ્ધચક્રની સેવના હૈ, અધ્યાતમ ઉપયાગ રે. ભવિકા ! પર્વ અઠ્ઠાઇ આરાધ, મનવાંછિત સુખ સાધ ૨. ભ૦ પંચ પરમેષ્ઠિ ત્રિકાલના રે, ઉત્તર ચઉ ગુણુ કે ત; શાશ્વતપદ સિદ્ધચક્રને રે, વંતાં પુણ્યં મહંત રે. ભ લાચન કણ યુગલ મુખે રે, નાસિકા અશ્રુ નીલાડે; તાલુ શિર નાભિ હદે રે, ભ્રમુહ મધ્યે ધ્યાન પાઠે રે. ભ૦ ૩ આલખન સ્થાનક કહ્યા ?, જ્ઞાનીએ દેહ મઝાર; તેહમાં વિગત વિષય પરે રે, ચિત્તમાં એક આધાર હૈ. ભ૦ ૪ અષ્ટ કમલદલ કર્ણિકા રે, નવપદ થાપે ભાવ; આહિર યંત્ર રચી કરી રે, ધારા અનત અનુભાવ ૨. ભ૦ ૫ આસે। સુદિ સાતમ થકી રે, બીજી અઠ્ઠાઇ મંડાણું; અસે તેતાલીશ ગુણે કરી ?, અસિઆઉસાદિક ધ્યાન ૨. ભ૦૬