________________
તેને તથા ઢાળીયા-સંગ્રહ
૨૭૯
ચોથે પદે ઉપાધ્યાય સેહ, ગુલાબ ભણે ભણાવે જન-મન મોહે, જાપને પદે પાંચમે સાધુ મુનિરાયા, ગુલાબ ગુણ સત્તાવીશે સહાયા, જાપાને મન-વચન ગેપવી કાયા, ગુલાબ વંદું તેહવા મુનિરાયા, જાપને છઠે દર્શન પદ છે મૂલ, ગુલાબ કેઈ આવે નહિં તસ તેલ, જાપને સેહે સાતમું પદ વર નાણુ, ગુલાબ તેના ભેદ એકાવન જાણું, જાપાને જ્ઞાન પાંચમું કેવલ થાય, ગુલાબ ત્રણ લેકના ભાવ જણાય, જાપાને પદ આઠમે ચારિત્ર આવે, ગુલાબ દેવ ઇચ્છા કરે ના પાવે, જાપાને ભવિ જીવ તે ભાવના ભાવે, ગુલાબેટ કઈ રીતે ઉદયમાં આવે, જાપાને કરે નવમે તપ પદ ભાવે, ગુલાબ આઠ કર્મો બલી રાખ થા, જાને સિદ્ધિ આત્મા અનંતા પાવે, ગુલાબ દેવ-દેવી મલી ગુણ ગાવે, જાપને પ્રભુ પૂજે કેશર મદ શેળી, ગુલાબ ભરી હરખે તેમ કળી, જાપને ભરી શુદ્ધ જલે અંગુલી, ગુબે ચઉગતિની આપદા ચાળી. જાપને