________________
ર૮ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ વિષયરૂપ-ગુણ-સંગ્રહ લેક નિંદા ટલે જેહથી રે લોલ,
ઉપાય કહે ગુજરાય ૨. કર્મ ૪૫ મંત્ર જડી-બુટી ઔષધી રે લોલ,
ભણી મંત્ર બીજા ઉપચાર છે. કર્મ ૪૯ ગુરુ કહે મયણા સાંભળે રે લોલ;
એ નહિ સાધુ-આચાર રે. કમ ૪૭ ગુરુ કહે મયણા સુંદરી રે લોલ,
આરાધે નવપદ ધ્યાન રે. કર્મ ૪૮ જેથી વિદ્ધ સહુ દૂર થશે રે લોલ
ધર્મ ઉપર રાખો દઢ મન રે. કર્મ ૪૯ કહે ન્યાયસાગર ગુરુ ઢાળમાં રે લોલ,
તમે સાંભળો નરનાર રે. કર્મ, ૫૦
ઢાળ જેથી મયણા સિદ્ધચક્ર આરાધે, ગુલાબે રમતી'તી, નિજપતિ ઉંબરની સાથે, જાપને જપતી'તી. ત્રણ લેકની ઠકુરાઈ છાજે, ગુલાબે રમતી'તી, વાણીપુર જોજનમાં ગાજે, જાપેને જપતીતી. ૨
પહેલે પદ અરિહંત પૂજે, ગુલાબ હયાં ઘાતી અઘાતી ધ્રુજે, જાપને ૩ બીજે સોહે સિદ્ધ મહારાજ, ગુલાબ ત્રણલોકન થઈ શિરતાજ, જાપેને ૪ ત્રીજે પદે આચારજ જાણે, ગુલાબ ભલી લાકડી અંધ પ્રમાણે, જાપને. ૫