________________
૨૮૦
શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ વિષયરૂપ-ગુણ-સંગ્રહ
દુરગતિનાં દુઃખ દૂર હેળી, ગુલાબ આસો સુદ સાતમથી એલી, જાપાને કરે નવ આંબેલની ઓળી, ગુલાબ મળી સરખી સિયરની ટેળી, જાપાને મયણા ધરે નવપદ દયાન, ગુલાબ વળી કાયા કંચનવાન, જાપને સૌ મંત્રમાં છે શિરદાર, ગુલાબ તમે આરાધે સહુ નરનાર, જાપોને ન્યાયસાગરે ઢાળ કહી ચેાથી, ગુલાબ સુણો શ્રીપાળમહારાજની થિી. જાપને ૨૨
શ્રી મહાવીર સ્વામીનું હાલરીe માતા ત્રિશલા ઝૂલાવે પુત્ર પારણે, ગાવે હાલે હાલે હાલરવાનાં ગીત; સેના રૂપા ને વળી ને જડિયું પારણું, રેશમ દેરી ઘૂઘરી વાગે છુમ છુમ રીત, હાલે હાલો હાલ હાલ મારા વીરને. ૧.
જિનાજી પાસે પ્રભુથી વરસ અઢીસેં આંતરે, હશે ચાવીશમે તીર્થકર જિત પરિણામ; કેશીસ્વામી મુખથી એવી વાણું સાંભળી, સાચી સાચી હુઈ તે માટે અમૃત વાણ, હાલ૦ ૨.
ચૌદ સ્વને હવે ચકી કે જિનરાજ, વીત્યા બારે ચકી નહિ હવે ચીરાજજિનજી પાસે પ્રભુના શ્રી કેશી ગણધાર, તેહને વચને જાણ્યા વીશમા જિનરાજ; મારી કૂખે આવ્યા તારણ તરણ જહાજ, મારી કૂખે આવ્યા ત્રણ ભુવન શિરતાજ મારી કને આવ્યા સંઘ તીરથની લાજ, હું તે પુણયપતી ઇક થઈ આજ, હાલો૦ ૩.