________________
સ્તવન તથા ઢાળીયા સંગ્રહ
૨૭
-
રત્નહિંડોળે તે હીંચતી રે લોલ;
પહેરી રેશમી ઉંચા ચીર રે...શ્રીપાલ૦ ૩૬ જગતમાં સહુ જી જી કરે રે લોલ; - તારી ચાકરી કરે પગ સેવ રેશ્રીપાલ૦ ૩૭ તે મારા પસાયથી જાણજો રે લોલ, | સર્વ રેલી નાંખે પલમાંય રેશ્રીપાલ૦ ૩૮ મયણા કહે તુમ કુળમાં રે લોલ;
ઉપજવાને કયાં જે જેશ રેશ્રીપાલ૦ ૩૯ કર્મસંગે ઉપની રે લોલ,
મલ્યા ખાન-પાન આરામ શ્રીપાલ ૪૦ તમે મોટે મને મહલાવતા રે લોલ
મુજ કર્મ તણે પસાય રે શ્રીપાલ૦ ૪૧ રાજા કહે કર્મ ઉપરે રે લોલ;
દીસે તને ઘણે હઠવાદ શ્રીપાલ૦ ૪૨ કર્ભે આણેલા ભરતારને રે લોલ;
પરણાવી ઉતારું ગુમાન રે...શ્રીપાલ૦ ૪૩ રાજાના ક્રોધને નિવારવા રે લોલ;
લઈ ચાલ્યો રચવાડી પ્રધાન શ્રીપાલ૦ ૪૪ નવપદ ધયાન પસાયથી રે લોલ,
સવી સંકટ દૂર પલાય રેશ્રીપાલ૦ ૪૫ કહે ન્યાયસાગર પહેલી ઢાળમાં રે લોલ;
નવપદથી નવનિધિ થાય છે...શ્રીપાલ૦ ૪૬