________________
૨૭૦
શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂ૫ગુણસંગ્રહ.
શીયલ વ્રતે શેભે દેહડી રે લોલ,
બીજી બુદ્ધિ ન્યાયે કરી હેય શ્રીપાલ૦ ૨૪ ગુણવંત ગુરુની સંગતિ રે લોલ;
મળે વસ્તુ પુન્યને ગ રે શ્રીપાલ૦ ૨૫ બેલે રાજા અભિમાને કરી ૨ લેલ
કરુ નિધનને ધનવંત રે.શ્રીપાલ૦ ૨૬ સર્વે લેકે સુખ લેગવે રે લોલ ' એ સદા લો છે મારે પસાય શ્રીપાલ૦ ૨૭ સુરસુંદરી કહે તાતને રે લોલ,
એ સાચામાં શાને સંદેહ ર...શ્રીપાલ૦ ૨૮ રાય તુક્યો સુરસુંદરી રે લોલ,
પરણાવી પહેરામણી કીધ રે...શ્રીપાલ૦ ૨૯ શંખપુરીને રાજીયો રે લોલ
જેનું અરિદમન છે નામ રે...શ્રીપાલ૦ ૩૦ રાય-સેવાર્થે આવી રે લોલ,
સુરસુંદરી આપી સોય છે...શ્રીપાલ૦ ૩૧ રાયે મયણાને પુછીયું રે લોલ,
મારી વાતમાં તેને સંદેહ રે...શ્રીપાલ૦ ૩૨ મયણા કહે નિજ તાતને રેલ,
તમે શાને કરે અભિમાન રે શ્રીપાલ૦ ૩૩ સંસારમાં સુખ-દુઃખ ભોગવે રે લોલ;
તે કર્મને જાણે પસાય રે....શ્રીપાલ૦ ૩૪ રાજા કોધે બહુ કળકળે રે લોલ , ભાખે મયણાસું ક્રોધ વયણ રે શ્રીપાલ૦ ૩૫