________________
સ્તવન તથા ઢાળીયા-સંગ્રહ
ચારે પ્રશ્નનો ઉત્તર એકમાં ૨ લોલ; સાસરે જાય' એમ થાય રે શ્રીપાલ૦ ૧૬
સાખી પ્રથમ અક્ષર વિના જીવાડનાર જગતને કહો, મધ્ય અક્ષર વિના સંહાર જગને તે થયો અંતિમ અક્ષર વિના સૌ મન મીઠું હેય; આપ ઉત્તરમાં જેમ સ્ત્રીને વહાલું હેય. ૧૭ આપે ઉત્તર મયણાસુંદરી રે લોલ, મારી આંખમાં કાજલ સહાય રે શ્રીપાલ૦ ૧૮
સાખી પહેલો અક્ષર કાઢતાં સેહે નરપતિ સોય, મધ્યાક્ષર વિના જાણવું મન વહાલું હેય; ત્રીજો અક્ષર કાઢતા પંડિત પ્યાર હોય,
માણું ઉત્તર એકમાં તાતે પુત્રીને કહ્યો. ૧૯ મયણા ઉત્તર આપીયે રે લોલ;
અર્થ ત્રણેને વાદળ થાય છે....શ્રીપાલ૦ ૨૦ રાજા પૂછે સુરસુંદરી રે લોલ;
કહે પુન્યથી શું શું પમાય રેશ્રીપાલ૦ ૨૧ ધન યૌવન સુંદર દેહડી રે લોલ,
ચોથે મનવલ્લભ ભરતાર રે.શ્રીપાલ૦ ૨૨ કહે મયણા નિજ તાતને રે લોલ
સહુ પામીયે પુન્ય પસાય ૨શ્રીપાલ૦ ૨૩