________________
૨૬૮
શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂ૫-ગુણ-સંગ્રહ
પુત્રી એકેકી બેઉને રે લોલ,
વધે જેમ બીજ કેરે ચંદ્ર રેશ્રીપાલ૦ ૫ સૌભાગ્યસુંદરીની સુરસુંદરી રે લોલ,
ભણે મિથ્યાત્વી પાસ રે...શ્રીપાલ૦ ૬ રૂપસુંદરીની મયણાસુંદરી રે લોલ;
ભણે છે જૈનધર્મ સાર રે...શ્રીપાલ૦ ૭ રૂપ કલા ગુણ શોભતી રે લોલ;
સઠ કલાની જાણ રેશ્રીપાલ૦ ૮ બેઠા સભામાં રાજવી રે લોલ,
બેલાવે બાલિકા દેય શ્રીપાલ૦ ૯ સેળે શણગારે શોભતી રે લોલ, . આવી ઉભી પિતાની પાસ રે..શ્રીપાલ૦ ૧૦ વિદ્યા ભણ્યાનું જેવા પારખું રે લોલ;
રાજા પૂછે તિહાં પ્રશ્ન રેશ્રીપાલ૦ ૧૧
સાખી જીવલક્ષણ શું જાણવું, કેણ કામદેવ ઘર નાર, શું કરે પરણું કુમારિકા, ઉત્તમ કુલ શું સાર. ૧૨ રાજ પૂછે ચારને, ઉત્તર આપ એક
બુદ્ધિશાળી કુંવરી, ઉત્તર આપે છેક ૧૩ શ્વાસ લક્ષણ પહેલું જીવતુ રે લોલ, - રતિ કામદેવ ઘર નાર રે...શ્રીપાલ. ૧૪ જાયનું કુલ ઉત્તમ જાતિમાં રે લોલ
કન્યા પરણીને સાસરે જાય છે. શ્રીપાલ૦ ૧૫