________________
સ્તવન તથા ઢાળીયા–સંગ્રહ
૨૬૭ સંતુષ્ટ થઈ મૂરતી અધિકાયી, સમુદ્ર પાસે કરે આરાધન રાય,
| તીર્થ કલિયુગે ગવાય. ૩ ચાલે વૃષભ વિના શકટ નિહાળી, મૂરતિ પાછળ રાય આગળ ચાલી,
આવે કુલપાક સંભાળી. રાયપાછળ દેખે મૂરતિ સ્થિર થાવે, દેવવિમાન સમ મંદિર બંધાવે,
મૂરતિ તિહાં રાય પધરાવે. મૂરતિ પ્રભાવે શાંતિ થાય મારી, જીવિતસ્વામીની મૂરતિ મનોહારી,
ચક્કેસરી આનંદકારી. શ્રી માણિકય પ્રભુ મહિમા ભરપૂર, આતમ લબ્ધિદાયક હજાર,
હંસને કહે કપૂર. ૪
સ્તવન તથા ઢાળીયા–સંગ્રહ,
શ્રીપાળ મહારાજાની ઢાળે. (રાગ-મીઠા મધુ ને મીઠા મેહુલા રે લેલ.)
[ ઢાળ ૧ લી.] આ માસે તે ઓળી આદરી રે લોલ, ધ નવપદજીનું ધ્યાન રે..
શ્રીપાલ મહારાજ મયણાસુંદરી રે લોલ, ૧ માલવદેશને રાજી રે લોલ,
નામે પ્રજાપાલ ભૂપ રેશ્રીપાલ૦ ૨ સૌભાગ્યસુંદરી રૂપસુંદરી રે લોલ,
રાણ બે રૂ૫ ભંડાર ...શ્રીપાલ૦ ૩ એક મિથ્યાત્વી ધર્મની રે લોલ,
બીજીને જૈનધર્મ રાગ રે શ્રીપાલ૦ ૪