________________
૨૬૬
શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ વિષયરૂપ-ગુણ-સંગ્રહ
કુલપાકજીની સ્તુતિ. તૈલગ દેશે કુલપાક મંડણ, શ્રી ભાણજ્ય સ્વામી દુખની ખંડન
કીજે કરજેડી વંદન. ભારતરાયે એ મૂરતી ભરાવી, પુંડરીક ગણધરે પ્રતિષ્ઠા કરાવી;
મૂરતી અધ્યા પધરાવી. વૈતાઢ્યગિરિથી વિધ્યાચલ આવે, દર્શન કરી મૂરતી લઈ જા,
પૂજાથી પરમપદ પાવે. એક દિન નારદ ઋષિ તીહાં આવે, અભૂત મૂરતી દેખી હરખાવે;
ઇને વાત સુણાવે. ૧ મૂરતી મહિમા સુણી ઇલલચાઈવૈતાલ્પગિરિર્સે પ્રતિમા મંગાવી
સૌધર્મ દેવલેકે પધરાવી. ઘણે કાલ તીહાં મૂરતી પૂજાણી, નારદ મુખથી મદદરી રાણી;
મહિમા સુણીને હરખાણું. મુરતી મળે નહિ જ્યાં તક મારે, અન્નજળ ન લહું અભિગ્રહ ધારે,
કરે આરાધન રાવણ ત્યારે. સંતુષ્ટ થઈ મૂરતી આપે ઇદ્ર, પૂજન કરી રાણું હરખે અમદ
| સર્વ જિમુંદા સુખકંદ. ૨ રામ રાવણ તણું યુદ્ધ થાય જ્યારે, મૂરતી પધરાવેરાણે સમુદ્રમાં ત્યારે,
પૂજા કરે દેવતા ભાવે, કર્ણાટક દેશ નગરી કલ્યાણ, રાજ કરે રાજા શંકર ગુણખાણું,
તસ દેશે મરકી ફેલાણી. પદ્માવતી દેવી સ્વપ્નમાં આવે, રાયને કહે સમુદ્રમાંથી લાવે,
મૂરતી એ શાંતિ થાયે,