________________
સ્તુતિઓ
૨૬૫ વિરાવળી ને સમાચારી, પટ્ટાવળી ગુણગેહ, એમ એ સૂત્ર સવિસ્તર સુણીને, સફલ કરે નરદેહેછે. ૩ એણપરે પર્વ-પર્યુષણ પાળી, પાપ સર્વે પરિહરિએજી, સંવત્સરી પડિક્કમણું કરતાં, કલ્યાણ કમળા વરીએજી, ગેમુખ યક્ષ ચકેશ્વરી દેવી, શ્રી માણિભદ્ર અંબાઈ, શુભવિજય કવિશિષ્ય અમરને દિનદિન કરજે વધાઈજી. ૪
શ્રી શાન્તિનાથજીની સ્તુતિ સકલ-કુશલ-વલ્લી પુષ્પરાવર્ત–મેઘ, મદન-સદશ-રૂપ પૂર્ણ-રાકે-વફત્ર) પ્રયતુ મૃગ–લમાં શાન્તિનાથ જનાનાં, પ્રસુત-ભુવન-કીર્તિ કામિત કપ્રકાન્તિઃ. જિનપતિ-સમુદાયે દાયકેભીસિતાનાં, દુરિત-તિમિર-ભાનુઃ કલ્પવૃક્ષાપમાન; રચય, શિવ-શાંતિ પ્રાતિહાર્યશ્રિયં , વિકટવિષમભૂમી-જાતદર્તિ બિભક્તિ. પ્રયતુ ભવિકાનાં, જ્ઞાન-સમ્પ-સમૂહ, સમય ઈહ જગત્યામાપ્તવફત્રપ્રસૂતા ભવ-જલ-નિધિપતઃ સર્વસમ્પત્તિ હેતુ, પ્રથિત ઘન-ઘટામાં સર્વેકાન્તપ્રકાર જય-વિજય-મનીષા-મદિર બ્રહ્મશાંતિ સુર-ગિરિ-સમ-ધીરઃ પૂજિતે ન્યક્ષ ક્ષે, હરતુ સકલ વિદ્ધ છે અને ચિત્યમાન, સ ભવતુ સતત વ શ્રેયસે શાન્તિનાથ