________________
૨૬૪
શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપ-ગુણ-સંગ્રહ વિગય ખાવાને સચ ન આણે, આગમ સાંભળતાં સહુ જાણે,
શ્રી વીર જિન વખાણે, ૩ કુંભાર કાનમાં કાંકરી ચપે, પીડાએ ક્ષુલ્લકપણું કંપે,
મિચ્છામિ દુક્કડં જપ; એમ જે મનઆમલે નવી છેડે, આભવ પરભવ દુઃખ બહુ જોડે,
પડે નરકને ખેડે, આરાધક જે ખમે ખમાવે, મન શુદ્ધ અધિકરણ સમાવે,
તે અક્ષય સુખ પાવે, સિદ્ધાંયિકાસુરી સાનિધકારી, શ્રી મહિમાપ્રભસૂરિ ગચ્છાધારી,
ભારતન સુખકારી. ૪
પર્યુષણુની સ્તુતિ (ત્રીજી) પર્વ પર્યુષણ પુણ્ય પામી, પરિમલ પરમાર, અતિએચછવ આડંબર સઘળે, ઘર ઘર બહુ આનદેજી; શાસન અધિપતિ જિનવર વીર, પર્વતણાં ફળ દાખ્યા, અમારિ તણો ઢોરો ફેરી, પાપ કરતા રેયા. ૧ મૃગનયની સુરી સુકુમારી, વચન વહે ટંકશાળીજી, પૂ પનેલા ભરથ મારા, નિરુપમ પર્વ નિહાળીજી; વિવિધભાતિ પકવાન કરીને, સંવ સકલ સંતેજી
વીસે જિનવર પૂજીને, પુણ્ય ખજાને પિજી. ૨ સિકલ સૂત્ર શિર મુગટ નગીને, કલ્પસૂત્ર જગ જાણે, વીર પાસ નિમીશ્વર અંતર, આદિ ચરિત્ર વખાણેજી;