________________
ર૭૨
શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ વિષયરૂપ-ગુણ-સંગ્રહ.
- ઢાળ બીછ. રાજા ચાલે ૨૫વાડીયે, સાથે લીધે સૈન્યને પરિવાર રે,
સાહેલી મેરી ધ્યાન ધર અરિહંતનું. ૧ ઢાલ નિશાન ત્યાં ઘુરકે,
બરછી અને ભાલાને જલકાર રે સાહેલી. ૨ ધુળ ઉડે ને લેકે આવતા,
રાજા પૂછે પ્રધાન એ કેણ રે. સાહેલી. ૩ પ્રધાન કહે સુણે ભૂપતિ,
એ છે સાત કોઠીયાનું સૈન્ય છે. સાહેલી ૪ રાજાની પાસે યાચવા,
આવે કઢીયા સ્થાપી રાજા એક ૨. સાહેલી૫ કેઢે ગલી જેની અંગુલી,
પહોંચી આ કેડીયા કેરે ફૂત રે. સાહેલી ૬ રાણી નહિં અમારા શયને,
ઉંચા કુળની કન્યા મળે કેય રે સાહેલી. ૭ દાઢે ખટકે જેમ કાંકર,
નયણ ખટકે તે તરણું સમાન છે. સાહેલી. ૮ વયણ ખટકે જેમ પાઉલે,
રાજા છેડે ખટકે મયણા બેલ રે. સાહેલી ૯ કેઢીયાને રાજાએ કહેવરાવીયું,
* આવજે નયરી ઉજેણીની માય રે. સાહેલી. ૧૦ કીર્તિ અવિચલ મારી રાખવા,
આપીશ મારી કુંવારી રાજકન્યા ચારે સાહેલી ૧૧