________________
શુકનાવલી
૨૪૭
૩૨૧ મધ્યમ તમારા ઘરમાં ચારને ભય રહે છે. એક મહિનાની અંદર વ્યાપારમાં લાભ થશે. ઘર બેઠા વ્યાપાર કરવાથી લાભ થશે.
૩રર સામાન્ય-ધનને નાશ થશે. માનસિક ચિંતા થશે, આ કામમાં લાભ નથી. પરંતુ ધીરજ રાખવી સારી છે.
૩૨૩ ઉત્તમ-તમને અર્થ અને સૌભાગ્ય મળશે. શત્રુને નાશ થશે. ધન તથા મિત્રને લાભ ઈચછીત થશે. ઈષ્ટદેવની પૂજા કરવી.
૩૨૪ ઉત્તમ-તમને ખેતીમાં અથવા વ્યાપારમાં લાભ થશે. મને રથ પૂર્ણ થશે. ધન-સુખ મળશે. તમને માગને ભય છે તે નાશ થશે. ઈષ્ટદેવની પૂજા કરવી.
૩૩૧ ઉત્તમ-તમારા મનની ચિંતા દૂર થશે. લક્ષમીની પ્રાપ્તિ થશે. અને કુટુંબની વૃદ્ધિ થશે.
૩૩ર ઉત્તમ-તમારા મને રથ સિદ્ધ થશે, ભાઈ-બંધુ વર્ગથી મેળાપ થશે. અને કલ્યાણ થશે.
૩૩૭ ઉત્તમ-તમારા ઘરનું કામ સિદ્ધ થશે. દુખ નાશ પામશે. ચિંતા મટી કલ્યાણમય જીવન ચાલશે.
૩૩૪ મધ્યમ–તમારે લાભ પરમાત્માની પૂજા અને ધર્મનેહ ઉપર આધાર રાખે છે. એ માટે ભગવાન ઉપર પ્રેમ રાખે, મને રથ સિદ્ધ થશે.
૩૪૧ ઉત્તમ-ચિંતા દૂર થઈ સર્વ કાર્યમાં સફળતા મળશે. ધીરજ રાખવી, ધન અને કુટુંબની વૃદ્ધિ થશે.