________________
૪૨૮
આપણે વિચાર કરીએ તે ભૂતકાળમાં આપણે પણ કંઈક એલે ખેલ્યા છે. આ તે રખડતા રખડતા પરમાત્મા નજીક આવ્યા તેથી સુઝ આવી કે કઈને ધર્મના સેદે મારી નંખાય નહિં; પણ ધર્મના બદલામાં તુચ્છ સ્વાર્થ ન સધાય; એવી સ્વાર્થ પ્રત્યે સુગ થાય છે ખરી? એ કરે. હદય એવું મકકમ બનાવે હવે વિષયના તુચ્છ ઉદ્દેશ એ સરી જાય. ધર્મની આરાધના એ મહાન સર્વ ને વિવેક માગે છે. કહી દે. ધર્મ સાથે સદે નહિં. | મુનિ જ્યારે જવાની તૈયારી કરે છે, ત્યારે જુએ જાલિની કે ઢોંગ મચાવે છે.–
કહે છે, “આજ તે ભેજન અહીં જ લેવું પડશે.” કેમ જાણે ખબર જ નથી ને પ્રેમ બતાવે છે. તમે ઘણે ઉપકાર કર્યો, પણ આટલું તે મારું માનવું પડશે.”
મુનિ સમજાવે છે, “ગૃહસ્થને ત્યાં ભાણું ન મંડાય, અમારે આચાર નહીં. અમારે તે નિર્દોષ ગોચરી.”
તે મને લાભ નહીં મળે? પણ મારાથી તમારા માર્ગથી ઉપરવટ કેમ થવાય? જ પગલાં કરી બે અક્ષર મને કહેતાં જજે. દુઃખિયારીને ઉદ્ધાર થશે. - પ્રત્યક્ષમાં માય થી શું લાભ? સામે સમજે કે માતા બહુ સારી સદ્દભાવવાળી છે. આટલું જ ને? પરિ ણામમાં માયા એટલે સંસારની માતા, જીવને સંસાર ઉભે રાખી આપનારી. શાસ્ત્રકારો કહે છે માયા સંસારની માતા છે, ઘણાં જન્મ રૂપી પુત્રોને એ પેદા કરે છે. મહા