________________
વાતા ધર્મ પણ મરણની પરંપરા સર્જનારા પાપનાં પિટલાં બંધાવે છે. ઈદની કુરબાની એ શું છે?
વળી, આજે તો જે ભૌતિકવાદને પિશાચ ભભુકે છે, સદાચારની પવિત્ર મર્યાદાઓના વિનાશ, મહાહિંસાત્મક ઉદ્યોગોના વિકાસ, લેકની બેગ પિપાસા વર્ધક સાધન સગવડોના હલા, આધ્યાત્િમક સંસ્કૃતિની નાશક જીવનસરણ અને પાશ્ચાત્ય વ્યવહાર પ્રચાર....આ બધું જે ચાલી પડ્યું છે. એમાંથી અંતે શું ? નવસર્જન નના નામે બધું જ કરાવે. હૈયામાંથી હિંસાની અરેરાટી કઢાવી નખાવે, ઇંડા, માછલી વગેરેમાં વીટામીન-પ્રટેઈન તત્વ સારૂં છે એમ શિખવે, ખરો ધર્મ માનવતાને એટલે માત્ર મનુષ્ય સાથે સલાહ સંપ, નીતિદયા અને પ્રેમભાવવાળા બને, બસ પત્યું, પછી કોઈ ઉચ્ચ ગ, દર્શનજ્ઞાન-ચારિત્ર, ત્યાગ-તપ વગેરે ધર્મ જ નહિ. આવું આર્ય ધમ વિરુદ્ધ ઝેર ફેલાવે...આજ આજના નવનિર્માણ ને? એનું પરિણામ ? અનંત મૃત્યુની મંજીલ !
માત્ર માનવતા, દિવ્યતા નહિ, પણ મહાદિવ્યતાદર્શ જૈનધર્મ સાચું કલ્યાણકારી જીવન બતાવે છે. શિખકુમાર મહર્ષિએ માતાને એ સમજાવ્યું કે મૃત્યુ આજ સુધી વિધી ખંધુ બની ગયું છે, તેને કાઢવાને ઈલાજ અજ્ઞાનતાના તિમિર અને સંસારના ખેલ મૂકી દઈ, માયા-મેહના વિષ ઉતારી નાખી, સમ્યજ્ઞાનમય ધર્મઅમૃતનું સેવન કરવું જોઈએ, એમાં જ માનવભવની સફળતા છે. ઉપદેશ