________________
૩૦૩
કડે કરાતું કાર્ય કર્યું કહેવાય છે,' પણ આ કહે કડે કૅડે' તે પૂરૂ કરાયા પછી જ કરાયુ કહેવાય. સમસ્ત દ્વાદશાંગી પર શ્રદ્ધા ખરી, પણ એમાં આ એક ખાટુ, એમ કહે તેા આને શ્રદ્ધાળુ કહેવાય ? ના, એક વચન પર પણુ અશ્રધ્ધા તે આખી દ્વાદશાંગીના અશ્રદ્ધાળુ કહેવાય. સા દિવ સની સતી એક દિવસ પણ સતીત્વને ભંગ કરે તે સતી કહેવાય ? જેમ શીલ જરાક ખંડિત થયુ કે આખું ખંડિત થયું કહેવાય, તેમ આ સમકિત ને શ્રદ્ધા પણ એવા ગુણુ છે. જમાદીના જીવનમાં ત્યાગ-તપશ્ચર્યા કદાચ હાય શ્રદ્ધા વિના અધું નકામું.
આજની સંસ્થાએ ચાલે છે. તે પણ આ શ્રદ્ધા ગુણુ પર. સંસ્થાએ જે કાયદા-કાનૂન ઘડયા, તેના પર સહી કરવી પડે. પછી ભલે દિલમાં અમુક કાયદા અંગે ઈ. બેસતુ ન હાય, છતાં પણ સહી કરવી પડે. વફાદારી વિના દુનિયાના પણ વ્યવહાર ચાલતા નથી ! પ્રધાનમંડળને સાગતિવિધિ કરવી પડે છે! 'હુ' જે આ, હોદ્દા સ્વીકાર્ છું, તેના અ ંગેના તંત્રે ઘડેલા કાયદા-કાનુન મુજબ બરાબર વફાદાર રહીશ એને જરા ય વાંધા આવવા દઈશ નહિ. ’ જ્યારે દુનિયામાં પણ આ જાતની શ્રદ્ધા-માંહેધરી જરૂરી છે, ત્યારે આ લેાકેાત્તર માર્ગોમાં તે એ કેટલી બધી જરૂરી હોય ?
જેવી તત્ત્વની શ્રદ્ધા, તેવી અનુષ્ઠાન-આચરણાની શ્રદ્ધા જોઈએ. અર્થાત્ ધ એ પ્રકારના, શ્રુતધ, ને ચારિત્ર