________________
૧૦૮
પણ હજુ મંગળીયે તે એમાં ય દગો દેખે છે! એહ! હજુ આ મને ઠગવા મથે છે!'
શ્રાવકને જિનની આગળ જગતની માયા કૂચા લાગે - અહીં જરાક સિંહાવલેકન! કરે. ટૂંકા પ્રસંગમાં કેટકેટલી ઉત્તમ વાત આવી ગઈ. નેકરના આગ્રહ છતાં સમુદ્રદત્તને નિવાન જેવું નથી !જિનાજ્ઞાને રંગ, લક્ષ્મીની ભયાનકતા અને શ્રાવકપણાની સુવાસ કેટલી બધી રોમરોમમાં અને રગેરગમાં વ્યાપી ગઈ હશે કે જંગલના એકાંતમાં સહેજે મળી આવતા નિધાનને લેવાની વાત તે દર પણ “ચાલે ભવિષ્યમાં જરૂર પડયે અહીંથી લઈ જવું, જોઈ રાખે કેટલું છે, શું શું છે એવી દેવાની જિજ્ઞાસા પણ નથી થતી. સમજજે કે જીવનમાં આવું કાંઈક હશે તે જ શ્રાવકપણાની સુગંધ આવી ગણાશે, તે જ પરમાત્મા ખરેખર ગમ્યા, એમના વચનની ખરેખર દઢ માયા લાગીને એક માત્ર ધર્મના ખપી બન્યા ગણાઈએ, આવું બધું હોય તે સંસારની માયા અકારી લાગે, જિન આગળ જગતની માયા કૂચા લાગે.
સંસારીના કેડ -પાછું મંગળીયાએ ખેદીને નકકી કર્યું કે નિધાન જ છે. તે સમુદ્રદત્તને ભડક લાગી ! શું મોંમાં પાણી ન છુટ્યું “અહે! મફતમાં માલ! તે ય ભર. પુર ધન! વાહ ધકો સફળ! એમાં વળી નવી પત્નીને આમાંથી માલ આપી ખૂશ ખૂશ કરી શકાશે ! પછી તે એ આપણા ઉપર કેટલે બધે નેહ કરશે !મેહી જશે!!