________________ 70 કિટ્ટિકરણોદ્ધા કષાયપ્રાભૃતભાષ્યગાથામાં કહ્યું છે - 'बारस णव छ तिण्णि य किट्टीओ होंति अधव अणंताओ। एक्के कम्हि कसाये तिग तिग अधवा अणंताओ // 163 // ' - ભાગ-૧૫, પાના નં. 49. એક એક સંગ્રહકિટ્ટિમાં અનંત કિઠ્ઠિઓ હોવાથી અથવા મviતા' એમ કહ્યું છે. ઉત્તરોત્તરસમયે કિઢિઓની સંખ્યા - પ્રથમ સમયે થતી કિઠ્ઠિઓ અનંત (એક સ્પર્ધકની વર્ગણાના અનંતમા ભાગ જેટલી) છે. તેના કરતા બીજા સમયે થતી કિઠ્ઠિઓ અસંખ્યગુણહીન છે. તેના કરતા ત્રીજા સમયે થતી કિઠ્ઠિઓ અસંખ્યગુણહીન છે. તેના કરતા ચોથા સમયે થતી કિઠ્ઠિઓ અસંખ્યગુણહીન છે. એમકિષ્ટિકરણાદ્ધાનાચરમસમયસુધી ઉત્તરોત્તર સમયપૂર્વ-પૂર્વસમય કરતા અસંખ્યગુણહીન કિક્રિઓથાય છે. ઉત્તરોત્તર સમયે કિષ્ટિઓનું પ્રદેશાગ્ર (દલિક) - પ્રથમ સમયે સર્વકિષ્ટિઓનું દલિક અલ્પ છે. તેના કરતા બીજા સમયે સર્વકિષ્ટિઓનું દલિક અસંખ્ય ગુણ છે. તેના કરતા ત્રીજા સમયે સર્વકિઠ્ઠિઓનું દલિક અસંખ્યગુણ છે. તેના કરતા ચોથા સમયે સર્વકિઠ્ઠિઓનું દલિક અસંખ્યગુણ છે. એમ કિટ્ટિકરણોદ્ધાના ચરમ સમય સુધી ઉત્તરોત્તરસમયે પૂર્વ-પૂર્વ સમય કરતા સર્વકિઠ્ઠિઓનું દલિક અસંખ્યગુણ છે કિક્રિઓમાં રસની પ્રરૂપણા - પ્રથમ સમયે થતી ચારે કષાયની બાર સંગ્રહકિષ્ટિ તથા તેની અવાંતર કિટ્ટિમાં અવિભાગ (રસાણ)ની પ્રરૂપણા - સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિની જઘન્ય કિટ્ટિમાં રસાણુ અલ્પ છે. તેના કરતા સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિની બીજી કિટ્ટિમાં રસાણ અનંતગુણ છે. તેના કરતા સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિની ત્રીજી કિષ્ટિમાં રસાણ અનંતગુણ છે. તેના કરતા સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિષ્ટિની ચોથી કિટિમાં રસાણ અનંતગુણ છે. તેના કરતા સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિની પાંચમી કિષ્ટિમાં રસાણ અનંતગુણ છે. એમ સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિની ચરમ કિટ્ટિ સુધી ઉત્તરોત્તર કિટ્ટિમાં પૂર્વ-પૂર્વ કિષ્ટિ કરતા અનંતગુણ રસાણ છે.