________________ 71 કિટ્ટિકરણોદ્ધા સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિની ચરમ કિટ્ટિના રસાણ કરતા સંજવલન લોભની બીજી સંગ્રહકિટ્ટિની જઘન્ય કિટ્ટિમાં રસાણ અનંતગુણ છે. તેના કરતા સંજવલન લોભની બીજી સંગ્રહકિટ્ટિની બીજી કિષ્ટિમાં રસાણ અનંતગુણ છે. તેના કરતા સંજવલન લોભની બીજી સંગ્રહકિટ્ટિની ત્રીજી કિટ્રિમાં રસાણ અનંતગુણ છે. તેના કરતા સંજવલન લોભની બીજી સંગ્રહકિષ્ટિની ચોથી કિઢિમાં રસાણ અનંતગુણ છે. તેના કરતા સંજવલન લોભની બીજી સંગ્રહકિટ્ટિની પાંચમી કિષ્ટિમાં રસાણ અનંતગુણ છે. એમ સંજવલન લોભની બીજી સંગ્રહકિટિની ચરમ કિટિ સુધી ઉત્તરોત્તર કિટ્ટિમાં પૂર્વ-પૂર્વ કિષ્ટિ કરતા અનંતગુણ રસાણ છે. સંજવલન લોભની બીજી સંગ્રહકિટ્ટિની ચરમ કિષ્ટિના રસાણ કરતા સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિટ્ટિની જધન્યકિષ્ટિમાં રસાણ અનંતગુણ છે. તેના કરતા સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિટ્ટિની બીજી કિટ્ટિમાં રસાણ અનંતગુણ છે. તેના કરતા સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિટ્ટિની ત્રીજી કિટ્ટિમાં રસાણ અનંતગુણ છે. તેના કરતા સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિષ્ટિની ચોથી કિટ્ટિમાં રસાણ અનંતગુણ છે. તેના કરતા સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિટ્ટિની પાંચમી કિટ્ટિમાં રસાણ અનંતગુણ છે. એમ સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિટ્ટિની ચરમ કિટ્ટિ સુધી ઉત્તરોત્તર કિષ્ટિમાં પૂર્વ-પૂર્વ કિટ્ટિ કરતા અનંતગુણ રસાણ છે. સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિટ્ટિની ચરમ કિષ્ટિના રસાણુ કરતા સંજવલન માયાની પ્રથમસંગ્રહકિષ્ટિની જઘન્ય કિષ્ટિમાં રસાણ અનંતગુણ છે. તેના કરતા સંજવલન માયાની પ્રથમ સંગ્રહકિટ્ટિની બીજી કિટ્ટિમાં રસાણ અનંતગુણ છે. તેના કરતા સંજવલન માયાની પ્રથમ સંગ્રહકિટ્ટિની ત્રીજી કિટ્ટિમાં રસાણ અનંતગુણ છે. તેના કરતા સંજવલન માયાની પ્રથમ સંગ્રહકિષ્ટિની ચોથી કિષ્ટિમાં રસાણ અનંતગુણ છે. તેના કરતા સંજવલન માયાની પ્રથમ સંગ્રહકિષ્ટિની પાંચમી કિષ્ટિમાં રસાણ અનંતગુણ છે. એમ સંજવલન માયાની પ્રથમ સંગ્રહકિટ્ટિની ચરમ કિષ્ટિ સુધી ઉત્તરોત્તર કિટિમાં પૂર્વ-પૂર્વ કિષ્ટિ કરતા અનંતગુણ રસાણ છે. સંજવલન માયાની પ્રથમ સંગ્રહકિટ્ટિની ચરમ કિટ્ટિના રસાણ કરતા સંજવલન માયાની બીજી સંગ્રહકિષ્ટિની જઘન્ય કિષ્ટિમાં રસાણ અનંતગુણ છે. તેના કરતા સંજવલન માયાની બીજી સંગ્રહકિટ્ટિની બીજી કિષ્ટિમાં રસાણ અનંતગુણ છે. તેના કરતા સંજવલન માયાની બીજી સંગ્રહકિષ્ટિની ત્રીજી કિટિમાં રસાણ અનંતગુણ છે. તેના કરતા સંજવલન માયાની બીજી સંગ્રહકિટ્ટિની ચોથી કિટ્ટિમાં રસાણ અનંતગુણ છે.