________________ કિટ્ટિકરણોદ્ધા 69 "विहासा, तं जहा, कोहस्स विदियाए संगहकिट्टीए पदेसग्गं थोवं / पढमाए संगहकिट्टीए पदेसग्गं સંજ્ઞા - તેરસ!ામેd ' કષાયપ્રાભૃતચૂણિ - ભાગ-૧૫, પાના નં. 74 આટલુ સામાન્યથી બતાવી હવે ચૂર્ણિકાર સ્પષ્ટ રીતે બતાવે છે. 'माणस्स पढमाए संगहकिट्टीए पदेसग्गं थोवं / विदियाए संगहकिट्टीए पदेसग्गं विसेसाहियं / तदियाए संगहकिट्टीए पदेसग्गं विसेसाहियं / विसेसो पलिदोवमस्स असंखेज्जदिभागपडिभागो / कोहस्स विदियाए संगहकिट्टीए पदेसग्गं विसेसाहियं / तदियाए संगहकिट्टीए पदेसग्गं विसेसाहियं / मायाए पढमसंगहकिट्टीए पदेसग्गं विसेसाहियं / विदियाए संगहकिट्टीए पदेसग्गं विसेसाहियं / तदियाए संगहकिट्टीए पदेसग्गं विसेसाहियं / लोभस्स पढमाए संगहकिट्टीए पदेसग्गं विसेसाहियं / विदियाए संगहकिट्टीए पदेसग्गं विसेसाहियं / तदियाए संगहकिट्टीए पदेसग्गं विसेसाहियं / कोहस्स पढमाए संगहकिट्टीए पदेसग्गं संखेज्जगुणं / ' - કષાયપ્રાભૃતચૂર્ણિ, ભાગ-૧૫, પાના નં. 77-81. આમ પ્રદેશોનું અલ્પબદુત્વ બતાવી પછીની ગાથામાં કિઠ્ઠિઓની સંખ્યાનું અલ્પબદુત્વ પણ બતાવે છે _ 'विदियादो पुण पढमा संखेज्जगुणा दु वग्गणग्गेण / विदियादो पुण तदिया कमेण सेसा विसेसहिया // 171 // ' - કષાયપ્રાભૃતભાષ્ય, ભાગ-૧૫, પાના નં. 81. 'विहासा, जहा पदेसग्गेण विहासिदं तहा वग्गणग्गेण विहासिदव्वं / ' - કષાયપ્રાભૃતચૂર્ણિ, ભાગ-૧૫, પાના નં. 82. આમ સંજવલન ક્રોધના ઉદયે શ્રેણિ માંડનાર બાર સંગ્રહકિટ્ટિ કરે છે. સંજવલન માનના ઉદયે શ્રેણિ માંડનાર હાસ્ય 6 અને પુરુષવેદનો ક્ષય કર્યા પછી સંજવલન ક્રોધનો ક્ષય કરે છે. ત્યારપછી તે અશ્વકર્ણકરણાદ્ધ કરે છે. તેથી કિટ્ટિકરણાદ્ધામાં તે સંજવલન માનની ત્રણ, સંજવલન માયાની ત્રણ અને સંજ્વલન લોભની ત્રણ એમ નવ સંગ્રહકિઠ્ઠિઓ જ કરે છે. સંજવલન માયાના ઉદયે શ્રેણિ માંડનાર હાસ્ય 6 અને પુરુષવેદનો ક્ષય કર્યા પછી સંજવલન ક્રોધનો ક્ષય કરે છે. ત્યારપછી તે સંજ્વલન માનનો ક્ષય કરે છે. ત્યારપછી તે અશ્વકર્ણકરણોદ્ધા કરે છે. તેથી કિટ્ટિકરણોદ્ધામાં તે સંજવલન માયાની ત્રણ અને સંજવલન લોભની ત્રણ એમ છ સંગ્રહકિઠ્ઠિઓ કરે છે. એ જ રીતે, સંજવલન લોભના ઉદયે શ્રેણિ માંડનાર હાસ્ય 6 અને પુરુષવેદનો ક્ષય કર્યા પછી સંજવલન ક્રોધનો ક્ષય કરે છે. ત્યારપછી તે સંજવલન માનનો ક્ષય કરે છે. ત્યારપછી તે સંજવલન માયાનો ક્ષય કરે છે. ત્યારપછી તે અશ્વકર્ણકરણાદ્ધ કરે છે. તેથી કિટ્ટિકરણાદ્ધામાં તે સંજવલન લોભની ત્રણ સંગ્રહકિઠ્ઠિઓ જ કરે છે.