________________ 68 1 | 1 1 કિટ્ટિકરણોદ્ધા સમુદિત દલિક કરતા બીજી સંગ્રહકિટ્ટિની બધી અવાંતરકિષ્ટિઓનું સમુદિત દલિક વિશેષાધિક છે, તેના કરતા ત્રીજી સંગ્રહકિષ્ટિની બધી અવાંતરકિઠ્ઠિઓનું સમુદિત દલિક વિશેષાધિક છે. આ ક્રમ હોય છે, કેમકે કિટિઓની સંખ્યા ઉપર કહ્યા મુજબ હોય છે. સંજ્વલન લોભના દ્રવ્યમાંથી કંઈક ન્યૂન ભાગ જેટલુ દલિક સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિષ્ટિમાં આવે. તેથી કંઈક અધિક દલિક સંજવલન લોભની બીજી સંગ્રહકિટ્રિમાં આવે. તેથી કંઈક અધિક (સાધિક - ભાગ જેટલુ) દલિક સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિટ્ટિમાં આવે. આમ દરેક સંગ્રહકિટ્રિમાં સંજવલન લોભના સર્વ કિટ્ટિગત દલિકના લગભગ - ભાગ જેટલું દલિક આવે. આ રીતે સંજવલન માન અને સંજવલન માયામાં પણ સમજવું. તેથી સંજવલન માન, સંજવલન માયા અને સંજવલન લોભની પ્રત્યેક સંગ્રહકિટ્રિમાં કિઢિગત દલિકના લગભગ ભાગ જેટલુ દલિક આવે. (તેમાં કંઈક ન્યૂનપણુ અને કંઈક અધિકપણ પૂર્વે કહ્યા મુજબ સમજી લેવુ.) હવે સંજવલન ક્રોધનું કિઢિગત દલિક મોહનીયના કુલ કિટિંગત દલિકના લગભગ - ભાગ જેટલુ છે. તેમાં લગભગ ભાગ જેટલુ દ્રવ્ય નોકષાયનું આવેલુ દ્રવ્ય છે. શેષ - ભાગ જેટલા દ્રવ્યની ત્રણ પ્રકારની સંગ્રહકિક્રિઓ થતા પ્રત્યેક સંગ્રહકિષ્ટિને ભાગે લગભગ - ભાગ જેટલુ દ્રવ્ય આવે. - ભાગ જેટલુ નોકષાયમોહનીયનું બધુ દ્રવ્ય સંજવલન ક્રોધની પ્રથમ સંગ્રહકિષ્ટિમાં આવે છે. એટલે પ્રથમ સંગ્રહકિષ્ટિમાં કુલ દ્રવ્ય = = ભાગ જેટલુ આવે. આમ સંજવલન ક્રોધની પ્રથમ સંગ્રહફ્રિમાં લગભગ ભાગ જેટલું દલિક આવે અને શેષ પ્રત્યેક સંગ્રહકિટ્રિમાં લગભગ ભાગ જેટલુ દ્રવ્ય આવે. સત્તાગત દલિકમાં પણ સંજવલન માન, સંજવલન ક્રોધ, સંજવલન માયા અને સંજવલન લોભ એ રીતનો ક્રમ હોવાથી અહીં પણ એ જ ક્રમ છે. તેમાં પણ પ્રથમ સંગ્રહકિષ્ટિ કરતા બીજી સંગ્રહકિટ્ટિમાં દલિક અધિક છે અને તેના કરતા ત્રીજી સંગ્રહકિટ્રિમાં અધિક દલિક છે. તેથી અહીં અલ્પબદુત્વમાં પણ એ જ ક્રમ છે. નોકષાયનું બધુ દ્રવ્ય સંજવલન ક્રોધની પ્રથમ સંગ્રહકિષ્ટિમાં આવ્યું હોવાથી સંજવલન ક્રોધની પ્રથમ સંગ્રહકિટ્ટિનું દલિક સૌથી વધુ યાવત્ સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિટ્ટિના દલિક કરતા પણ સંખ્યાતગુણ છે. અવાંતર કિઠ્ઠિઓની સંખ્યા પણ સંગ્રહકિટ્ટિગત દલિકને અનુસરીને હોવાથી અવાંતર કિક્રિઓની સંખ્યાના અલ્પબદુત્વનો પણ ઉપર કહ્યા પ્રમાણેનો જ ક્રમ છે. કષાયમામૃતના ભાષ્યમાં અને ચૂર્ણિમાં કહ્યું છે - 'विदियादो पुण पढमा संखेज्जगुणा भवे पदेसग्गे। विदियादो पुण तदिया कमेण सेसा विसेसहिया // 170 // ' - કષાયપ્રાભૃતભાષ્ય, ભાગ-૧૫, પાના નં. 73. 24 1 1 13 2 24 13 24 24