________________ કિટ્ટિકરણોદ્ધા તેના કરતા સંજવલન ક્રોધની ત્રીજી સંગ્રહકિટ્ટિમાં અવાંતરકિઠ્ઠિઓ વિશેષાધિક છે. તેના કરતા સંજવલન માયાની પ્રથમ સંગ્રહકિટ્ટિમાં અવાંતરકિટ્ટિઓ વિશેષાધિક છે. તેના કરતા સંજ્વલન માયાની બીજી સંગ્રહકિટ્ટિમાં અવાંતરકિઓિ વિશેષાધિક છે. તેના કરતા સંજવલન માયાની ત્રીજી સંગ્રહકિટ્ટિમાં અવાંતરકિઠ્ઠિઓ વિશેષાધિક છે. તેના કરતા સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિમાં અવાંતરકિઠ્ઠિઓ વિશેષાધિક છે. તેના કરતા સંજવલન લોભની બીજી સંગ્રહકિટ્ટિમાં અવાંતરકિઠ્ઠિઓ વિશેષાધિક છે. તેના કરતા સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિટ્રિમાં અવાંતરકિષ્ટિઓ વિશેષાધિક છે. તેના કરતા સંજ્વલન ક્રોધની પ્રથમ સંગ્રહકિટ્ટિમાં અવાંતરકિઠ્ઠિઓ સંખ્યાતગુણ (કંઈક ન્યૂન 13 ગુણ) છે. આ જ રીતે કિટ્ટિગત પ્રદેશોનું અલ્પબહુત પણ સમજવું. સંજવલન માનની પ્રથમ સંગ્રહકિટ્ટિમાં દલિક (પ્રદેશાગ્ર) અલ્પ છે. તેના કરતા સંજ્વલન માનની બીજી સંગ્રહકિટ્ટિમાં દલિક વિશેષાધિક છે. તેના કરતા સંજવલન માનની ત્રીજી સંગ્રહકિટ્રિમાં દલિક વિશેષાધિક છે. તેના કરતા સંજવલન ક્રોધની બીજી સંગ્રહકિટ્ટિમાં દલિક વિશેષાધિક છે. તેના કરતા સંજવલન ક્રોધની ત્રીજી સંગ્રહકિટ્ટિમાં દલિક વિશેષાધિક છે. તેના કરતા સંજવલન માયાની પ્રથમ સંગ્રહકિટ્રિમાં દલિક વિશેષાધિક છે. તેના કરતા સંજવલન માયાની બીજી સંગ્રહકિટ્ટિમાં દલિક વિશેષાધિક છે. તેના કરતા સંજવલન માયાની ત્રીજી સંગ્રહકિટ્રિમાં દલિક વિશેષાધિક છે. તેના કરતા સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિમાં દલિક વિશેષાધિક છે. તેના કરતા સંજવલન લોભની બીજી સંગ્રહકિટ્ટિમાં દલિક વિશેષાધિક છે. તેના કરતા સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિટ્રિમાં દલિક વિશેષાધિક છે. તેના કરતા સંજવલન ક્રોધની પ્રથમ સંગ્રહકિષ્ટિમાં દલિક સંખ્યાતગુણ છે. કિષ્ટિઓની સંખ્યા તથા પ્રદેશનું ઉપર જણાવેલ અલ્પબહુત સહેતુક છે, કેમકે સત્તાગત દલિકના અનુસાર કિઠ્ઠિઓને દલિક પ્રાપ્ત થાય છે. તેથી કિષ્ટિ માટેનું દલિક પણ સંજવલન માનનું સૌથી થોડુ (મોહનીયના કુલ કિટિંગત દલિકના કંઈક ન્યૂન - ભાગ પ્રમાણ) છે. તેના કરતા સંજવલન માયાનું કિટિંગત દલિકવિશેષાધિક છે (મોહનીયના કુલ કિઢિગત દલિકના કંઈક ન્યૂન - ભાગ પ્રમાણ છે). તેના કરતા સંજવલન લોભનું કિટિંગત દલિક વિશેષાધિક છે (મોહનીયના કુલ કિઢિગત દલિકના સાધિક - ભાગ પ્રમાણ છે). તેના કરતા સંજવલન ક્રોધનું કિટિંગત દલિક કંઈક ન્યૂન 5 ગુણ છે. (મોહનીયના કુલ કિટિંગત દલિકના કઈક ન્યૂન - ભાગ પ્રમાણ છે). હવે દરેક કષાયનું કિષ્ટિ માટે લેવાતુ જે દલિક છે તેમાંથી ત્રણ પ્રકારની સંગ્રહકિઠ્ઠિઓની રચના કરે છે. ત્રણે સંગ્રહકિટ્ટિમાં ક્રમશઃ વિશેષાધિકના ક્રમે દલિક આવે છે. અહીં જો કે ઉત્તરોત્તર દરેક અવાંતર કિટ્રિમાં દલિક વિશેષહીન હોય છે, છતા પ્રથમ સંગ્રહકિટ્ટિની બધી અવાંતરકિઠ્ઠિઓના 5