________________ 40 અશ્વકર્ણકરણોદ્ધા દેશઘાતી પ્રકૃતિઓના રસસ્પર્ધકો - દેશઘાતી પ્રકૃતિ 26 છે. તે આ પ્રમાણે - કેવળજ્ઞાનાવરણ વિના જ્ઞાનાવરણ 4, ચક્ષુ-અચક્ષુ-અવધિ દર્શનાવરણ 3, સંજવલન 4, નોકષાય 9, અંતરાય 5, સમ્યક્ત મોહનીય. આ ર૬ પ્રકૃતિઓના જઘન્ય રસસ્પર્ધકની પ્રથમ વર્ગણામાં પ્રત્યેક પરમાણુના રસાણ પરસ્પરતુલ્ય છે. જઘન્ય રસસ્પર્ધકથી ઉત્કૃષ્ટદેશઘાતી રસસ્પર્ધક સુધીના રસસ્પર્ધકો દેશઘાતી છે. ત્યાર પછી એટલે કે ઉત્કૃષ્ટ દેશઘાતી રસસ્પર્ધક પછી સમ્યક્વમોહનીયના રસસ્પર્ધક નથી હોતા. શેષ 25 પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ દેશઘાતી રસસ્પર્ધક પછી ઉત્કૃષ્ટ સર્વઘાતી રસસ્પર્ધક સુધીના રસસ્પર્ધકો સર્વઘાતી છે. સ્થાપના - સભ્યત્વ મોહનીયના રસસ્પર્ધકો - એક ઠારીયા રસવાળા બેઠાણીયા રસવાળા રસસ્પર્ધકો રસસ્પર્ધકો 000000000000 OOO T T T દેશઘાતી રસસ્પર્ધકો = જઘન્ય દેશઘાતી રસસ્પર્ધક વ = ઉત્કૃષ્ટ દેશઘાતી રસસ્પર્ધક શેષ 25 પ્રકૃતિઓના રસસ્પર્ધકો (અક્ષપક જીવોને) - બે ઠાણીયા રસવાળા ત્રણ ઠાણીયા રસવાળા ચાર ઠાણીયા રસવાળા રસસ્પર્ધકો રસસ્પર્ધકો રસસ્પર્ધકો 000000000000 000000000000 000000000000 अबक દેશઘાતી રસસ્પર્ધકો સર્વઘાતી રસસ્પર્ધકો અ = જઘન્ય દેશઘાતી રસસ્પર્ધક = જઘન્ય સર્વઘાતી રસસ્પર્ધક વૈ= ઉત્કૃષ્ટ દેશઘાતી રસસ્પર્ધક 5= ઉત્કૃષ્ટ સર્વઘાતી રસસ્પર્ધક સર્વઘાતી પ્રકૃતિઓના રસસ્પર્ધકો - સર્વઘાતી પ્રકૃતિઓ 21 છે. તે આ પ્રમાણે - કેવળજ્ઞાનાવરણ, કેવળદર્શનાવરણ, નિદ્રા 5, પહેલા 12 કષાય, મિશ્રમોહનીય, મિથ્યાત્વમોહનીય. આ ર૧ પ્રકૃતિઓના દેશઘાતી રસસ્પર્ધકો નથી હોતા. મિથ્યાત્વમોહનીય સિવાયની 20 પ્રકૃતિઓના જઘન્ય રસસ્પર્ધકની પ્રથમ વર્ગણામાં પ્રત્યેક પરમાણુના