________________ 48 અશ્વકર્ણકરણોદ્ધા = 4 x 256 x 1,00,000 - [4 x 1,00,0OOx (256 - 160)]. = 10,24,00,000- (4,00,000 x 96) = 10, 24,00,000-3,84,00,000 = 6,40,00,000 અથવા, ચોથા સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં પ્રત્યેક પરમાણુના રસાણ = પ્રથમ સ્પર્ધકની પ્રથમ વર્ગણાના પ્રત્યેક પરમાણુના રસાણ 44 = 1,00,000 x 4 = 4,00,000 ચોથા સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં પરમાણુ = 160 ચોથા સ્પર્ધકની પહેલી વર્ગણામાં બધા પરમાણુના કુલ રસાણ = 16084,00,000 = 6,40,00,000 સ્પર્ધકોમાં દેશઘાતી વગેરે રસની વિચારણા - જઘન્ય રસસ્પર્ધકથી માંડીને અનંતા રસસ્પર્ધકો એક ઠાણિયા રસવાળા હોય છે. ત્યાર પછીના અનંતા રસસ્પર્ધકો બે ઠાણિયા રસવાળા હોય છે. ત્યાર પછીના અનંતા રસસ્પર્ધકો ત્રણ ઠાણિયા રસવાળા હોય છે. ત્યાર પછી ઉત્કૃષ્ટ રસસ્પર્ધક સુધીના રસસ્પર્ધકો ચાર ઠાણિયા રસવાળા હોય છે. જઘન્ય રસસ્પર્ધકથી પ્રારંભી એક ઠાણિયા રસવાળા બધા રસસ્પર્ધકો તથા બે ઢાણિયા રસવાળા રસસ્પર્ધકોના અનંતમા ભાગના રસસ્પર્ધકો દેશઘાતી રસવાળા છે. છેલ્લે રસસ્પર્ધક તે ઉત્કૃષ્ટ દેશઘાતી રસસ્પર્ધક છે. ત્યાર પછી એટલે કે ઉત્કૃષ્ટ દેશઘાતી રસસ્પર્ધક પછી (એટલે કે બેઠાણીયા રસવાળા રસસ્પર્ધકોના અનંતમા ભાગના રસસ્પર્ધકો પછી) જઘન્ય સર્વઘાતી રસસ્પર્ધક આવે. ત્યાર પછી શેષ બે ઠાણીયા રસવાળા રસસ્પર્ધકો, ત્રણ ઠાણીયા રસવાળા બધા રસસ્પર્ધકો અને ચાર ઠાણીયા રસવાળા બધા રસસ્પર્ધકો સર્વઘાતી રસસ્પર્ધકો છે. છેલ્લે રસસ્પર્ધક તે ઉત્કૃષ્ટ સર્વઘાતી રસસ્પર્ધક છે. સ્થાપના - એકઠાણીયા રસવાળા - બે ઠાણીયા રસવાળા ત્રણ ઠાણીયા રસવાળા ચાર ઠાણીયા રસવાળા રસસ્પર્ધકો રસસ્પર્ધકો રસસ્પર્ધકો રસસ્પર્ધકો 000000000000000000000000 000000000000000000000000 बक દેશઘાતી રસસ્પર્ધકો સર્વઘાતી રસસ્પર્ધકો = = જઘન્ય દેશઘાતી રસસ્પર્ધક + = જઘન્ય સર્વઘાતી રસસ્પર્ધક વૈ= ઉત્કૃષ્ટ દેશઘાતી રસસ્પર્ધક પ= ઉત્કૃષ્ટ સર્વઘાતી રસસ્પર્ધક