________________ 26 અનિવૃત્તિકરણ 'बंधेण होइ उदओ अहिओ, उदएण संकमो अहिओ। गुणसेढी असंखेज्जा च, पदेसग्गेण बोद्धव्वा // 144 // ' - કષાયપ્રાભૃતભાષ્યગાથા, ભાગ-૧૪, પાના નં. 263 બધ્યમાન પ્રદેશ સૌથી થોડા છે. તેના કરતા ઉદયમાં પ્રદેશ અસંખ્યગુણ છે. તેના કરતા સંક્રમમાં પ્રદેશ અસંખ્યગુણ છે. 'पदेसग्गेण बंधो थोवो, उदओ असंखेज्जगुणो, संकमो असंखेज्जगुणो।' - કષાયપ્રાભૃતચૂર્ણિ, ભાગ-૧૪, પાના નં. 263 વિવક્ષિત સમયે બધ્યમાન પ્રદેશ કરતા ઉદયમાં પ્રદેશ અસંખ્યગુણ છે, કેમકે ગુણશ્રેણિ દ્વારા ઘણા દલિતો ઉદયમાં ગોઠવાયેલા છે, અથવા અસંખ્યસમયપ્રબદ્ધની ઉદીરણા ચાલુ છે અને ઉદીરણા કરતા ઉદય અસંખ્યગુણ છે, માટે ઉદય સુતરાં બંધ કરતાં અસંખ્યગુણ હોય. ઉદયમાં રહેલા પ્રદેશો કરતા પણ સંક્રમતા દલિક અસંખ્યાતગુણ હોય છે, કેમકે ગુણસંક્રમ ચાલુ છે અને તેનો ભાગહાર અસંખ્યગુણહીન છે. હવે ત્રીજી ભાષ્યગાથા દ્વારા સમયભેદે બંધ અને ઉદયના અનુભાગનું અલ્પબદુત્વ બતાવે છે - 'उदओ च अणंतगुणो संपहिबंधेण होइ अणुभागे। से काले उदयादो संपहिबंधो अणंतगुणो // 145 // ' - કષાયપ્રાભૃતભાષ્યગાથા, ભાગ-૧૪, પાના નં. 265 કષાયપ્રાભૃતચૂર્ણિ - ‘સે ઋત્રેિ મUTના+વિંથો થવો સે વ ચેવડો મvidyો 3 િસમજી વંથો મuતા . સિ વેવ સમા 33o મત' - ભાગ-૧૪, પાના નં. 266. - વર્તમાન સમયે ઉદયમાં રસ સર્વથી અધિક છે. તેના કરતા વર્તમાન સમયે બંધમાં રસ અનંતગુણહીન છે. તેના કરતા પછીના સમયે ઉદયમાં રસ અનંતગુણહીન છે. તેના કરતા તે સમયે બંધમાં રસ અનંતગુણહીન રસોદય અને પ્રદેશોદયનું સમયભેદે અલ્પબહુત ચોથી ભાષ્યગાથામાં બતાવે છે - 'गुणसेढी अणंतगुणेणूणाए वेदगो दु अणुभागे। गणणादियंतसेढी पदेसअग्गेण बोद्धव्वा // 146 // ' - કષાયપ્રાભૃતભાષ્યગાથા ભાગ-૧૪, પાના નં. 267 કષાયપ્રાભૃતચૂર્ણિ - “સિ સમજુમાડ્યો વહુનો તે વાસ્તે મuત ગુપટ્ટી વં સવ્વસ્થ ! પહેલુ હિંસ સમયે થોવો સે વાત્રે અસંવેળાપો વં સવ્વસ્થ ' - ભાગ-૧૪, પાના નં. 267. વર્તમાન સમયે અશુભપ્રકૃતિઓના ઉદયમાં રહેલા રસ કરતા પછીના સમયે ઉદયમાં રસ અનંતગુણહીન