________________ અનિવૃત્તિકરણ છે. એમ ઉત્તરોત્તર સમયે જાણવું. - વર્તમાન સમયે પ્રદેશોદય-અલ્પ છે. તેના કરતા પછીના સમયે પ્રદેશોદય-અસંખ્યગુણ છે. એમ ઉત્તરોત્તર સમયે જાણવું, કેમકે ગુણશ્રેણિ દ્વારા પ્રતિનિષેકમાં અસંખ્યગુણાકારે દલિક ગોઠવાયેલુ છે. બંધ, ઉદય અને સંક્રમ ત્રણેમાં ઉત્તરોત્તર સમયે અનુભાગ તથા પ્રદેશની પ્રરૂપણા કરવા પહેલા મૂળગાથા દ્વારા પ્રશ્ન કરે છે - વંધો વ સંમો વ 3o વા િસ સ ટ્રા ! से काले से काले अधिओ हीणो समो वापि // 147 // ' - કષાયપ્રાભૃતમૂળ, ભાગ-૧૪, પાના નં. 268 બંધ, ઉદય અને સંક્રમ સ્વસ્થાને ઉત્તરોત્તર સમયે હીન છે, અધિક છે કે સમાન છે? ભાષ્યગાથા દ્વારા જવાબ જણાવે છે - 'बंधोदएहिं णियमा अणुभागो होदि णंतगुणहीणो / से काले से काले भज्जो पुण संकमो होदि // 148 // ' - કષાયપ્રાભૃતભાષ્યગાથા ભાગ-૧૪, પાના નં. 270 કષાયપ્રાભૃતચૂર્ણિ - “મસિ સમ જુમા વંધો વો . તે છતUહીળો | વં સમ, समए अणंतगुणहीणो / एवमुदओ वि कायव्वो / संकमो जाव अणुभागखंडयमुक्कीरेदि ताव तत्तिगो તત્તિ મજુમા સં સદ્ધિ મારવંડા માઢ મviતપુદીનો જુમા સંવમા' - ભાગ૧૪, પાના નં. 271. વર્તમાન સમયે અનુભાગબંધ - ઘણો, પછીના સમયે અનુભાગબંધ - અનંતગુણહીન. એમ ઉત્તરોત્તર સમયે જાણવું. વર્તમાન સમયે અનુભાગઉદય - ઘણો, પછીના સમયે અનુભાગઉદય - અનંતગુણહીન. એમ ઉત્તરોત્તર સમયે જાણવું. એક રસઘાતનો કાળ અંતર્મુહૂર્ત છે. તેટલા કાળ સુધી સમાન રસ સંક્રમે. નવો રસઘાત શરુ થાય ત્યારે અનંતગુણહીન રસ સંક્રમે. તે રસઘાતના કાળરૂપ અંતર્મુહૂર્ત સુધી તેટલો જ રસ સંક્રમે. એમ સર્વત્ર જાણવું. બંધ, ઉદય અને સંક્રમમાં ઉત્તરોત્તરસમયે પ્રદેશ ભાષ્યની બીજી ગાથા દ્વારા બતાવે છે - 'गुणसेढी असंखेज्जा च पदेसग्गेण संकमो उदओ। से काले से काले भज्जो बंधो पदेसग्गे // 149 // ' - કષાયપ્રાભૃતભાષ્યગાથા, ભાગ-૧૪, પાના નં. 272 કષાયપ્રાભૃતચૂર્ણિ - ‘સુત્રો તમે થોવો સે જો માંનો ર્વ સંધ્યસ્થ