________________ અનિવૃત્તિકરણ આ ક્રમે હજારો સ્થિતિબંધ પસાર થાય છે. ત્યાર પછી નામ-ગોત્રનો પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ સ્થિતિબંધ થાય છે. તે વખતે શેષ કર્મોની સ્થિતિબંધ પલ્યોપમના સંખ્યામાં ભાગ પ્રમાણ થાય છે. અહીં અલ્પબહુત આ પ્રમાણે છે - પ્રકૃતિ સ્થિતિબંધનું અલ્પબદુત્વ સ્થિતિબંધનું પ્રમાણ 1 | નામ, ગોત્ર અલ્પ (પરસ્પર તુલ્ય) પલ્યોપમ/અસંખ્યાત જ્ઞાનાવરણાદિ 4 અસંખ્યાતગુણ (પરસ્પર તુલ્ય) | પલ્યોપમ/સંખ્યાત મોહનીય સંખ્યાતગુણ પલ્યોપમ/સંખ્યાત હવેથી નામ-ગોત્રનો ઉત્તરોત્તર સ્થિતિબંધ અસંખ્યાતગુણહીન થાય છે. શેષ કર્મોનો ઉત્તરોત્તર સ્થિતિબંધ સંખ્યાતગુણહીન જ થાય છે. આ ક્રમે હજારો સ્થિતિબંધ પસાર થાય છે. ત્યારપછી જ્ઞાનાવરણાદિ ૪નો પણ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિબંધ થાય છે. તે વખતે મોહનીયનો પલ્યોપમના સંખ્યામાં ભાગ પ્રમાણ સ્થિતિબંધ થાય છે. અહીં અલ્પબદુત્વ આ પ્રમાણે છે - | સ્થિતિબંધનું પ્રમાણ ક્ર. | પ્રકૃતિ નામ, ગોત્ર પલ્યોપમ/અસંખ્યાત સ્થિતિબંધનું અલ્પબદુત્વ અલ્પ (પરસ્પર તુલ્ય) અસંખ્યગુણ (પરસ્પર તુલ્ય) અસંખ્યગુણ પલ્યોપમ/અસંખ્યાત જ્ઞાનાવરણાદિ 4 3 | મોહનીય પલ્યોપમ/સંખ્યાત હવેથી જ્ઞાનાવરણાદિ 4 નો ઉત્તરોત્તર સ્થિતિબંધ અસંખ્યગુણહીન થાય છે, મોહનીયનો ઉત્તરોત્તર સ્થિતિબંધ સંખ્યાતગુણહીન જ થાય છે. આ ક્રમે હજારો સ્થિતિબંધ પસાર થાય છે. ત્યારપછી મોહનીયનો પણ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિબંધ થાય છે. એટલે અહીંથી બધા કર્મોનો સ્થિતિબંધ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ થાય છે. અહીં અલ્પબદુત્વ આ પ્રમાણે છે - 1. बहुरि ऐसे अनुक्रम करि संख्यात हजार स्थितिबन्ध भए नामगोत्रका दूरापकृष्टि नामा पल्यका संख्यातवा भागमात्र स्थितिबंध हो के अनंतरि पल्यका असंख्यातबहुभागमात्र एक स्थितिबन्धापसरण होने से नाम-गोत्रका पल्यका असंख्यातवाँ भागमात्र स्थितिबंध हो है। तहां अन्यकर्मनिका पल्यके संख्यातवें भागमात्र ही स्थितिबन्ध है जातें इनकैं दूरापकृष्टिका उल्लंघन होने तैं (तक) स्थितिबंधापसरण पल्यके संख्यात बहुभागमात्र ही है।' - ક્ષપણાસાર ગાથા ૪૨૦ની હિંદી ટીકા