________________ અનિવૃત્તિકરણ પ્રકૃતિ સ્થિતિબંધનું અલ્પબદુત્વ | સ્થિતિબંધનું પ્રમાણ | નામ, ગોત્ર અલ્પ (પરસ્પર તુલ્ય) પલ્યોપમસિંખ્યાત | જ્ઞાનાવરણ, દર્શનાવરણ, | સંખ્યાતગુણ (પરસ્પર તુલ્ય) દેશોન 1 1/2 પલ્યોપમ અંતરાય, વેદનીય | મોહનીયા વિશેષાધિક દેશોન 2 પલ્યોપમ આ ક્રમે હજારો સ્થિતિબંધ પસાર થાય છે. ત્યારપછી જ્ઞાનાવરણાદિ 4 નો એક પલ્યોપમ પ્રમાણ સ્થિતિબંધ થાય છે. તે વખતે મોહનીયનો ત્રીજો ભાગ અધિક એક પલ્યોપમ જેટલો સ્થિતિબંધ થાય છે. હવેથી જ્ઞાનાવરણાદિ 4 નો સ્થિતિબંધ પણ પૂર્વ પૂર્વના સ્થિતિબંધ કરતા સંખ્યાતગુણહીન પ્રમાણ થાય છે. એટલે જ્ઞાનાવરણાદિ ૪નો ૧પલ્યોપમનો સ્થિતિબંધ થાય ત્યારપછીનાસ્થિતિબંધનું પ્રમાણ અને અલ્પબદુત્વ આ પ્રમાણે છે - 0 | હ |- | * પ્રકૃતિ | સ્થિતિબંધનું અલ્પબદુત્વ નામ, ગોત્ર અલ્પ (પરસ્પર તુલ્ય) જ્ઞાનાવરણાદિ 4 | સંખ્યાતગુણ (પરસ્પર તુલ્ય). મોહનીય સંખ્યાતગુણ સ્થિતિબંધનું પ્રમાણ પલ્યોપમસિંખ્યાત પલ્યોપમસિંખ્યાત 1 1/3 પલ્યોપમ–પલ્યોપમસિંખ્યાત આ ક્રમે હજારો સ્થિતિબંધ પસાર થયા પછી મોહનીયનો પણ એક પલ્યોપમ પ્રમાણ સ્થિતિબંધ થાય છે. તે વખતે શેષકર્મોનો સ્થિતિબંધ પલ્યોપમના સંખ્યાતમા ભાગ પ્રમાણ થાય છે. હવેથી મોહનીયનો સ્થિતિબંધ પણ પૂર્વપૂર્વના સ્થિતિબંધ કરતા સંખ્યાતગુણહીન પ્રમાણ થાય છે. મોહનીયના પલ્યોપમના સ્થિતિબંધ પછી સાતે કર્મનો સ્થિતિબંધ તથા અલ્પબહુત આ પ્રમાણે છે - | પ્રકૃતિ નામ, ગોત્ર می | સ્થિતિબંધનું અલ્પબદુત્વ અલ્પ (પરસ્પર તુલ્ય) સંખ્યાતગુણ (પરસ્પર તુલ્ય) સંખ્યાતગુણ સ્થિતિબંધનું પ્રમાણ પલ્યોપમ/સંખ્યાત પલ્યોપમસિંખ્યાત પલ્યોપમ/સંખ્યાત ع | لب જ્ઞાનાવરણાદિ 4 3 | મોહનીય અહીંથી બધા કર્મોનો સ્થિતિબંધ પલ્યોપમના સંખ્યાતમા ભાગ પ્રમાણ થાય છે.